Venila - Dharmik Bamosana
Singer : Dharmik Bamosana , Lyrics : Bharat Subapura & Viram Jorvada
Music : DJ Kwid & Gaurav Dhola
Label : Rameshwar Digital
Singer : Dharmik Bamosana , Lyrics : Bharat Subapura & Viram Jorvada
Music : DJ Kwid & Gaurav Dhola
Label : Rameshwar Digital
Venila Lyrics in Gujarati
| વેનીલા લિરિક્સ ગુજરાતીમાં
આ વરહે આ ગરમીમાં આગને અંગારા
ટાઢો હેમ વાયરો જોઈ નેણ તારા
વરહે આ ગરમીમાં આગને અંગારા
ટાઢો હેમ વાયરો જોઈ નેણ તારા
કહી દઉં હું તમને નામ કેવા
તું મારી વેનીલા તું મારી કોકો કોલા
તું મારી વેનીલા તું મારી કોકો કોલા
તારી જોડે મન મળ્યું ચડ્યા પ્રેમના પારા
હાચવજો દિલથી આ સબંધ અમારા
તારી જોડે મન મળ્યું ચડ્યા પ્રેમના પારા
હાચવજો દિલથી આ સબંધ અમારા
કહી દઉં હું તમને નામ કેવા
તું મારી વેનીલા તું મારી કોકો કોલા
તું મારી વેનીલા તું મારી કોકો કોલા
હા તારા મોઢે મીઠાશ છે રેડ બુલ જેવી
તું ગુસ્સો કરે હાર્ડ લાગે સ્પ્રાઇટ જેવી
હા હૈયાના બગીચાની આંબા ડાળે
મારે કેરી ખાવી છે બેહી તારા જોડે
ચાલ ખવડાવું તને તારા ફેવરિટ ગોળા
ડાર્ક ચોકલેટ સાથે તને કેસર પિસ્તા
હવે કહી દઉં તમને નામ કેવા
તું મારી વેનીલા તું મારી કોકો કોલા
તું મારી વેનીલા તું મારી કોકો કોલા
મારી ફિલિંગ સમજે એવું માણસ છે તું
એટલે થયો તારા પર હું લટ્ટું
હા ટાઢી પરબડીનું જેવું પાણી
એવી તારી વાણી મને લઈ જાય તાણી
તારા હાથે પીવું હું તો પ્રેમના પ્યાલા
મારા જીવ તમે છો મને વાલા વાલા
હવે કહી દઉં તમને નામ કેવા
તું મારી વેનીલા તું મારી કોકો કોલા
તું મારી વેનીલા તું મારી કોકો કોલા
ટાઢો હેમ વાયરો જોઈ નેણ તારા
વરહે આ ગરમીમાં આગને અંગારા
ટાઢો હેમ વાયરો જોઈ નેણ તારા
કહી દઉં હું તમને નામ કેવા
તું મારી વેનીલા તું મારી કોકો કોલા
તું મારી વેનીલા તું મારી કોકો કોલા
તારી જોડે મન મળ્યું ચડ્યા પ્રેમના પારા
હાચવજો દિલથી આ સબંધ અમારા
તારી જોડે મન મળ્યું ચડ્યા પ્રેમના પારા
હાચવજો દિલથી આ સબંધ અમારા
કહી દઉં હું તમને નામ કેવા
તું મારી વેનીલા તું મારી કોકો કોલા
તું મારી વેનીલા તું મારી કોકો કોલા
હા તારા મોઢે મીઠાશ છે રેડ બુલ જેવી
તું ગુસ્સો કરે હાર્ડ લાગે સ્પ્રાઇટ જેવી
હા હૈયાના બગીચાની આંબા ડાળે
મારે કેરી ખાવી છે બેહી તારા જોડે
ચાલ ખવડાવું તને તારા ફેવરિટ ગોળા
ડાર્ક ચોકલેટ સાથે તને કેસર પિસ્તા
હવે કહી દઉં તમને નામ કેવા
તું મારી વેનીલા તું મારી કોકો કોલા
તું મારી વેનીલા તું મારી કોકો કોલા
મારી ફિલિંગ સમજે એવું માણસ છે તું
એટલે થયો તારા પર હું લટ્ટું
હા ટાઢી પરબડીનું જેવું પાણી
એવી તારી વાણી મને લઈ જાય તાણી
તારા હાથે પીવું હું તો પ્રેમના પ્યાલા
મારા જીવ તમે છો મને વાલા વાલા
હવે કહી દઉં તમને નામ કેવા
તું મારી વેનીલા તું મારી કોકો કોલા
તું મારી વેનીલા તું મારી કોકો કોલા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon