Ghaghro Ghume Lyric in Gujarati | ઘાઘરો ઘુમે લિરિક્સ ગુજરાતીમાં

Ghaghro Ghume - Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics : Janki Gadhvi
Music : DJ Kwid & Gaurav Dhola , Label : Jhankar Music
 
Ghaghro Ghume Lyric in Gujarati
| ઘાઘરો ઘુમે લિરિક્સ ગુજરાતીમાં 
 
હે લાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે
લાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે
હે ફરર ફરર ફરર એતો ફૂદડી ફરતી જાય
ફરર ફરર ફરર એતો ફૂદડી ફરતી જાય
લાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે
હેલાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે )
હા લાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે
હા લાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે...

હે ગોરી તારા કડલાં માં મોતીડા નખાવી દુ
ગોરી તારી નથડી માં ચાંદો ટંકાવી દુ
ગોરી તારી નથડી માં ચાંદો ટંકાવી દુ
ગોરી તારા ચેહરા ને જોઈ ડૂબી જાય
ચાંદો પેલો તને જોઈ ગભરાય જાય
હે લટક મટક ચાલ તારી મનડું મોહી જાય
લાલ પીળો અરે અરે લાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે
લાલ પીળો અરે અરે લાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે...

હે ગોરી તારા ઝાંઝર માં ઘુઘરી નખાવી દુ
તુ કહે તો તારા પગ માં પેરાવી દુ
તુ કહે તો તારા પગ માં પેરાવી દુ
વાલી તારા નખરા થી ઓગળી જાય
સુરજ પેલો તને જોઈ શરમાઈ જાય 
હે ધડક ધડક થાય મારુ હૈયુ હારી જાય
લાલ પીળો અરે અરે લાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે
લાલ પીળો અરે અરે લાલ પીળો ઘાઘરો ઘુમર ઘુમર ઘુમે રે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »