Khodiyar Maa Ni Aarti - Aditya Gadhvi
Singer :- Aditya Gadhvi , Music :- Siddharth Amit Bhavsar
Lyricist :- Avinash Vyas , Label :- Saregama India Limited
Singer :- Aditya Gadhvi , Music :- Siddharth Amit Bhavsar
Lyricist :- Avinash Vyas , Label :- Saregama India Limited
Khodiyar Maa Ni Aarti Lyrics in Gujarati
| ખોડિયારમાંની આરતી લિરિક્સ ગુજરાતીમાં
જગ જનની જગદંબા મને તારો એક સહારો
વેળા આવે માં સંભાળજે સાદ અમારો
તું રેહજે માત બિરદી મારા રુદિયે રાજી રાજી
ખમ્મા ખમ્મા થાય ખોડલ નો ખમકરો
આરતી ઉતારો મા ની આરતી ઉતારો
જય જય જય ખોડીયાર પુકરો
ઘંટારવ થાય ને બજે રે નગારા
શંખ રે ફૂકાય બજતા એકતારા
જાણે દીપમાળ થાય એનો ધબકારો
આરતી ઉતારો મા ની આરતી ઉતારો
જય જય જય ખોડીયાર પુકરો
જગ ને થઈ ગઈ માં ની જાંખી
વાઘ બળદ ની ગાડી હાંકી
જેવી ગાડી હાંકી એવી સૌની હંકરો
આરતી ઉતારો મા ની આરતી ઉતારો
જય જય જય ખોડીયાર પુકરો
વેળા આવે માં સંભાળજે સાદ અમારો
તું રેહજે માત બિરદી મારા રુદિયે રાજી રાજી
ખમ્મા ખમ્મા થાય ખોડલ નો ખમકરો
આરતી ઉતારો મા ની આરતી ઉતારો
જય જય જય ખોડીયાર પુકરો
ઘંટારવ થાય ને બજે રે નગારા
શંખ રે ફૂકાય બજતા એકતારા
જાણે દીપમાળ થાય એનો ધબકારો
આરતી ઉતારો મા ની આરતી ઉતારો
જય જય જય ખોડીયાર પુકરો
જગ ને થઈ ગઈ માં ની જાંખી
વાઘ બળદ ની ગાડી હાંકી
જેવી ગાડી હાંકી એવી સૌની હંકરો
આરતી ઉતારો મા ની આરતી ઉતારો
જય જય જય ખોડીયાર પુકરો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon