Rihomna - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Jackie Gajjar
Lyrics : Naresh Thakor (Vayad) , Label- Saregama India Limited
Singer : Jignesh Barot , Music : Jackie Gajjar
Lyrics : Naresh Thakor (Vayad) , Label- Saregama India Limited
Rihomna Lyrics in Gujarati
| રિહામણા લિરિક્સ ગુજરાતીમાં
હો ચડ્યું ચડ્યું રાખે તારું મોઢું
મને જોઈ તાકે સે તુ દોઢું રે
કઇદે ને શું રિહામણા લીધા
હો મને તારા વગર ઘડીકે ના ફાવે
પણ તું મને ના બોલાવે
કઇદે ને શું અબોલડા લીધા
હો મનમાં શું ભરાયું ગોડી ભેદ આજે ખોલો
પેટ માં પડી વાતો તમે હોઠે લાવી બોલો
હો પેલા મળવા આવતી વાટો મારી જોતી
પડું થોડો લેટ ને તુ બેઠીબેઠી રોતી રે
કઈદે ને વેણ શુ કડવા કીધા
હો કોણે ભર્યા કોન કઇદે કોણે કર્યા હલાડા
તારા મારા વચે આયા આજ જુદાઈ ના દાડા
હો તારો મારો રાગ જોઈને હઉ બળતા તા ચૌદશિયા
એટલે તને પિન મારવા આયા હસે પંચાતિયા
હો બોલો મારી વાલી કોક બોલ્યે ખબર પડશે
તમે નહીં બોલો તો આંખો આખી રાત રડશે
હો તારા મોઢે ચમ તે વાખી દીધા તાળા
બોલ શોગન સે તને મારા રે
કઇદે ને શું રિહામણા લીધા
હો ભૂલ ચૂક જો થઈ હોય તો બોલીજા મારાથી
કોન પકડી માગી લઉ હાલ હમણાં તારી માફી
હો દીવો તું ભરે તો હું હાલ ઉપાડવા તૈયાર સુ
પ્રેમનું પરમોણ આપીશ ગોડી હાચો તારો પ્યાર સુ
હો મારા જોડે રેનારી આજે મારાથી રિહાણી
મનાવું મોનીજા મારા દિલ ની મહા રાણી
એ આવું હારું ના લાગે ગોડી
સ્માઈલ મોઢે લાવો થોડી
કઇદે ને શું રિહામણા લીધા
મને જોઈ તાકે સે તુ દોઢું રે
કઇદે ને શું રિહામણા લીધા
હો મને તારા વગર ઘડીકે ના ફાવે
પણ તું મને ના બોલાવે
કઇદે ને શું અબોલડા લીધા
હો મનમાં શું ભરાયું ગોડી ભેદ આજે ખોલો
પેટ માં પડી વાતો તમે હોઠે લાવી બોલો
હો પેલા મળવા આવતી વાટો મારી જોતી
પડું થોડો લેટ ને તુ બેઠીબેઠી રોતી રે
કઈદે ને વેણ શુ કડવા કીધા
હો કોણે ભર્યા કોન કઇદે કોણે કર્યા હલાડા
તારા મારા વચે આયા આજ જુદાઈ ના દાડા
હો તારો મારો રાગ જોઈને હઉ બળતા તા ચૌદશિયા
એટલે તને પિન મારવા આયા હસે પંચાતિયા
હો બોલો મારી વાલી કોક બોલ્યે ખબર પડશે
તમે નહીં બોલો તો આંખો આખી રાત રડશે
હો તારા મોઢે ચમ તે વાખી દીધા તાળા
બોલ શોગન સે તને મારા રે
કઇદે ને શું રિહામણા લીધા
હો ભૂલ ચૂક જો થઈ હોય તો બોલીજા મારાથી
કોન પકડી માગી લઉ હાલ હમણાં તારી માફી
હો દીવો તું ભરે તો હું હાલ ઉપાડવા તૈયાર સુ
પ્રેમનું પરમોણ આપીશ ગોડી હાચો તારો પ્યાર સુ
હો મારા જોડે રેનારી આજે મારાથી રિહાણી
મનાવું મોનીજા મારા દિલ ની મહા રાણી
એ આવું હારું ના લાગે ગોડી
સ્માઈલ મોઢે લાવો થોડી
કઇદે ને શું રિહામણા લીધા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon