Tu Maro Raja Ne Hu Tari Rani - Shital Thakor
Singer : Shital Thakor , Lyrics : Mahendra Chauhan
Music : Ajay Vagheshwari , Label : Jhankar Music
Singer : Shital Thakor , Lyrics : Mahendra Chauhan
Music : Ajay Vagheshwari , Label : Jhankar Music
Tu Maro Raja Ne Hu Tari Rani Lyrics in Gujarati
| તું મારો રાજાને હું તારી રાણી લિરિક્સ ગુજરાતીમાં
આઈ જગમગતી ટમટમતી નોરતા ની રાતલડી...(૨)
મારે મેચિંગ કપડા પહેરવા છે
તારી હારે ગરબા રમવા છે
હે એ મેચિંગ કપડા પહેરી ને તારી હારે ગરબા રમવા છે
મારે મેચિંગ કપડા પહેરી ને તારી હારે ફોટા પાડવા છે
આ જિંદગી ના હર પળ તારા નામે કરવા છે
મારી જિંદગી ના હર પળ તારા નામે કરવા છે
હે હાથો માં હાથ લઈને તારી હારે ગરબા રમવા છે
હો ઓ ઓ મેચિંગ કપડા પેરીને તારી હારે ફોટા પાડવા છે...
આવી નોરતા ની રાતો આજે મન ભરીને નાચો
આવે છે વર્ષ માં એક વાર આવો મોકો
હો ઓ ઓ ઓ હું તારી રાધા ને તુ છે મારો કાનો
મળવા વેલા આવો વાલમ વાત મારી માનો
હો તારો મારી જન્મ જન્મ નો સંબંધ મારા યાર...(૨)
હે મેચિંગ કપડા પહેરી ને તારી હારે ગરબા રમવા છે
મારે મેચિંગ કપડા પેરીને તારી હારે ફોટા પાડવા છે...
તુ મારો રાજા ને હું છુ તારી રાણી
તુ ચાંદલિયો મારો હું તારી ચકોરી
હો ઓ તને ગમે એવા હું પેરુ કપડા
બધી વાતે વાલા વિચાર મળે આપડા
હો ચોરી ન ચાર ફેરા તારી હારે ફરવા છે
મારા દીલ માં તુ છે લગન તારી હારે કરવા છે
આ મનડા તમે મોહી લીધા દલડા તમને દેવ છે
હે મેચિંગ કપડા પેરીને તારી હારે ફોટા પાડવા છે
મારે હાથો માં હાથ લઈને તારી હારે ગરબા રમવા છે
તારી હારે ટેટુડો લેવો છે
તારી હારે રાસ રમવો છે...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon