Joom Joom Lyrics in Gujarati | જુમ જુમ લિરિક્સ ગુજરાતીમાં

Joom Joom - Aishwarya Majmudar
Singer: Aishwarya Majmudar , Rap : Kruz & K.Deep
Music : Kruz , Lyrics : Kruz & K.Deep , Label : Sur Sagar
 
Joom Joom Lyrics in Gujarati
| જુમ જુમ લિરિક્સ ગુજરાતીમાં 
 
જુમ જુમ જુમ માડી ઝાલર તારા વાગે છે 
જુમ જુમ જુમ માડી ઝાલર તારા વાગે છે 
બાલુડા આજે તારા દર્શન કરવા માંગે છે 
બાલુડા આજે તારા દર્શન કરવા માંગે છે 

જુમ જુમ જુમ માડી ઝાલર તારા વાગે છે 
જુમ જુમ જુમ માડી ઝાલર તારા વાગે છે 
બાલુડા આજે તારા દર્શન કરવા માંગે છે 
બાલુડા આજે તારા દર્શન કરવા માંગે છે 


રખોપા રાખે માડી દુઃખડા હવના ભંગે છે 
રખોપા રાખે માડી દુઃખડા હવના ભંગે છે 

મનડું હરખાય જો હાકોટો તારો વાગે છે 
મનડું હરખાય જો હાકોટો તારો વાગે છે 

જુમ જુમ જુમ 
જુમ જુમ જુમ હા 

જુમ જુમ જુમ 
જુમ જુમ જુમ હા 

જુમ જુમ જુમ

 હે જુમ જુમ જુમ માડી ઝાલર તારા વાગે છે 
જુમ જુમ જુમ માડી ઝાલર તારા વાગે છે 
બાલુડા આજે તારા દર્શન કરવા માંગે છે 
બાલુડા આજે તારા દર્શન કરવા માંગે છે 

જુમ જુમ જુમ માડી ઝાલર તારા વાગે છે 
જુમ જુમ જુમ માડી ઝાલર તારા વાગે છે 
બાલુડા આજે તારા દર્શન કરવા માંગે છે 
બાલુડા આજે તારા દર્શન કરવા માંગે છે 

હા ગૂમ સૂમ ગૂમ સૂમ આ ચોક તારા વીણા
માનુ ગીત વાગે ન ઈ  આવાજ થાય ધીરા!
આ નાદ ભાવે, બીજા આવાઝ લાગે તીણા,
મારી માડીની હજારી કરે પરસેવે ભીના હા 

બાધા દુષ્ટને, હું તુજને હુ નમુ સત સત,
જોડાવો સાથે નઈ કરો રક જક
જબરદસ્ત લાગે જગ, તારા પગ મારુ સ્વર્ગ
તારુ નામ છોડે મોઢે તો પછી શાનુ દર્દ?
પડે જાયરે તારી બુમ બુમ 
આંખ નાક કાન, બધુ થાય મારુ સુન સુન 
ઢોલક ના તાલે, 
આરતીના ટાણે 
તારી મુરતને લગડી મેં કુમકુમ 

ઈ માંનું કુમકુમ જે પથ્થર માંય જીવ ભરી દેય 
લલાટે લાગે તો આયુ વધારી દેય 
ને મૂંગા નેઈ બોલતા કરે 

એ જુમ જુમ જુમ માડી ઝાલર તારા વાગે છે 
જુમ જુમ જુમ માડી ઝાલર તારા વાગે છે 
બાલુડા આજે તારા દર્શન કરવા માંગે છે 
બાલુડા આજે તારા દર્શન કરવા માંગે છે 

જુમ જુમ જુમ માડી ઝાલર તારા વાગે છે 
જુમ જુમ જુમ માડી ઝાલર તારા વાગે છે 
બાલુડા આજે તારા દર્શન કરવા માંગે છે 
બાલુડા આજે તારા દર્શન કરવા માંગે છે 

કંદોરીયા રાજી છે માં હાથ માથે તારો છે 
કંદોરીયા રાજી છે માં હાથ માથે તારો છે
પાવા વાગે છે ધાક રાખી માડી આવો ને
પાવા વાગે છે ધાક રાખી માડી આવો ને

કરવા વધામણાં ભેગા થયા સવ આજે રે
કરવા વધામણાં ભેગા થયા સવ આજે રે
ફુલોના હાર કંકુ ચોખા તારા કાજે રે 
ફુલોના હાર કંકુ ચોખા તારા કાજે રે 

જુમ જુમ જુમ માડી ઝાલર તારા વાગે છે 
જુમ જુમ જુમ માડી ઝાલર તારા વાગે છે 
બાલુડા આજે તારા દર્શન કરવા માંગે છે 
બાલુડા આજે તારા દર્શન કરવા માંગે છે 

એ જુમ જુમ જુમ માડી ઝાલર તારા વાગે છે 
જુમ જુમ જુમ માડી ઝાલર તારા વાગે છે 
બાલુડા આજે તારા દર્શન કરવા માંગે છે 
બાલુડા આજે તારા દર્શન કરવા માંગે છે 

મા,થાપા કર આવી કુમકુમના આંગણે
ચક્ષુ જોવો  વાટ માડી જલદી આવ ને
જનેતા તારી મમતા બતાવ,
હંધાય છે અયા હાકનો અભાવ,
રણકે છે ઝાંઝર, વાગે છે ઝાલર
ઝાલરના સુરમાં રેડ મમતાનો સાગર
પાપીયો ડરે રૌદ્ર એશ્વર્ય આગળ 
આંખ ભીની થાય તો યાદ આવે તારો પાલવ
એધાણ આગમનુ અંગળીના ટેરવે 
પગલા માંડ તારા બાળ તને તેડ વે
સેવા કરું પૂજા કરું તને બોલાવીને
વાટ જોવાય છે તો એક વાર આવીને 

જુમ જુમ જુમ 
જુમ જુમ જુમ

જુમ જુમ જુમ માડી ઝાલર તારા વાગે છે 
જુમ જુમ જુમ માડી ઝાલર તારા વાગે છે 
બાલુડા આજે તારા દર્શન કરવા માંગે છે 
બાલુડા આજે તારા દર્શન કરવા માંગે છે ...
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »