Modi Garbo Lyrics in Gujarati

Modi Garbo - Jigar Badreshiya & Surbhi Badmaliya
Singer:Jigar Badreshiya & Surbhi Badmaliya
Music : Prathmesh Bhatt , Label - Saregama India Limited
 
Modi Garbo Lyrics in Gujarati

હે મોદીના રાજમાં વાગે છે ડંકો 
ભારતમાં આશીષ વરસાવતી
ગરબામાં દીવોને દીવાનું અજવાળું
અજવાળે સમૃદ્ધિ આવતી

હે ઘૂમી ઘૂમી ગાઈએ મોદીના રંગમાં ગરબો રમાડીએ
હે ઘૂમી ઘૂમી ગાઈએ મોદીના રંગમાં ગરબો રમાડીએ

ચા ના એક પ્યાલાથી શરુ થઈ છે જાતરા 
જનતાની આશ સાથે ચાલે 
શક્તિને શ્રદ્ધાને શ્રમનો સંગાથ છે 
રંગમાં વાગે છે રંગતાળી 

હે ઘૂમી ઘૂમી ગાઈએ મોદીના રંગમાં ગરબો રમાડીએ
હે ઘૂમી ઘૂમી ગાઈએ મોદીના રંગમાં ગરબો રમાડીએ

ગૌરવની  ગાથા વિકાસના છે સુર
નવા ઉત્સાહ સાથે સપના છે ભરપુર 
હૈયામાં હિંમતને અડગ વિશ્વાસ છે 
એક તળે લાવ્યો જગમાં પ્રકાશ છે 

હે ઘૂમી ઘૂમી ગાઈએ મોદીના રંગમાં ગરબો રમાડીએ
હે સોમનાથથી સાપુતારા સુધી 
હે વાર્તા વિકાસની ગુંજી ઉઠી
નર્મદા વહેને કચ્છ ખીલે 
ગુજરાત ગૌરવ ગાથા મિલે 

હે ઘૂમી ઘૂમી ગાઈએ મોદીના રંગમાં ગરબો રમાડીએ

મહાસભાઓમાં એક જ છે નામ 
વિશ્વભરમાં ભારતનું ગુંજયું છે નામ 
ગંગાથી ગલ્ફ સુધી પહોંચ્યો અવાજ છે 
મજબૂત નેતૃત્વ સદભાવનો સાથ છે 
હે ઘૂમી ઘૂમી ગાઈએ મોદીના રંગમાં ગરબો રમાડીએ

હે સ્વચ્છ ભારતનું સપનું બતાવ્યું
ડિજીટલ ભારતનું દીપક જલાવ્યો
 નવા યુગની ઉભી કરી પહેચાન છે 
મોદીના હાથમાં જન જનનું માન 
હે તાળી વગાડીએ મોદીના રંગમાં ગરબો રમાડીએ
હે તાળી વગાડીએ મોદીના રંગમાં ગરબો રમાડીએ

મોદીના રંગમાં ગરબો રમાડીએ
મોદીના રંગમાં ગરબો રમાડીએ
 
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »