Dadi Maa Mode Ambe Mani Vat - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Chandu Raval
Music : Ravi - Rahul ,Label : Jhankar Music
Singer : Rakesh Barot , Lyrics : Chandu Raval
Music : Ravi - Rahul ,Label : Jhankar Music
Dadi Maa Mode Ambe Mani Vat Lyrics in Gujarati
| દાદી માં મોડે અંબેમાંની વાત લિરિક્સ ગુજરાતીમાં
હે ખીલ્યો ખીલ્યો ચાંદો ને ખીલી રાત...(૨)
દાદી માં મારા મોડે અંબે માંની વાત
હો કાકા આવો કાકી ને લાવો સાથ
ભાઈઓ આવો ભાભી ને લાવો સાથ
દાદી માં મારા મોડે અંબે માંની વાત...
હો દાંતા રે ગઢ ના હતા રે રાજવી
ભક્તિ રે કરતા અંબે માંની ભાવથી
એ ભરવા એ ભરવા એ પૂનમ ભરવા પગપાળા જાય...(૨)
આયુ ગઢપણ ને મન માં મુંજાય
હે ખીલ્યો ખીલ્યો ચાંદો ને ખીલી રાત
દાદી માં મારા મોડે અંબે માંની વાત...(૨)
હો ભક્તિ જોઈ ને અંબે માં પ્રગટયા
જોઈ રાણોજી ના હૈયા બહુ હરખયા
હો ઓ ઓ ગઢ દાંતા માં આવો અંબે માં
હવે મારા થી જાજુ ચલાય ના
હો અંબે માં એ એક શરત રાખી
જોજો રોણાજી પાછુ જોતા ના તાકી
હે આગળ કે આગળ આગળ આગળ રોણાજી હાલ્યા જાય...(૨)
પાછળ પાછળ અંબે મોરી માત
હે ખીલ્યો ખીલ્યો ચાંદો ને ખીલી રાત...,(૨)
દાદી માં મારા મોડે અંબે માંની વાત..(૨)
હો ઝાંઝર વાગતા બંધ રે થઈ ગયા
રોણાજી પાછુ વળી જોઈ ગયા
માં અંબે માં ત્યાજ રોકાઈ ગયા
રોણાજી અમર નોમ ગવાઈ ગયા
હો ગબ્બર ના ગોખે અંબે માં બેઠા
રોણાજી ને આશિષ આપ્યા માંએ મેઠા
હે મેળો હે મેળો મેળો ભાદરવી નો ભરાય...(૨)
ભક્તો પગપાળા સંઘ લઈ ને જાય...(૨)
હો હઉ ની મનોકામના પૂરી થાય...
દાદી માં મારા મોડે અંબે માંની વાત
હો કાકા આવો કાકી ને લાવો સાથ
ભાઈઓ આવો ભાભી ને લાવો સાથ
દાદી માં મારા મોડે અંબે માંની વાત...
હો દાંતા રે ગઢ ના હતા રે રાજવી
ભક્તિ રે કરતા અંબે માંની ભાવથી
એ ભરવા એ ભરવા એ પૂનમ ભરવા પગપાળા જાય...(૨)
આયુ ગઢપણ ને મન માં મુંજાય
હે ખીલ્યો ખીલ્યો ચાંદો ને ખીલી રાત
દાદી માં મારા મોડે અંબે માંની વાત...(૨)
હો ભક્તિ જોઈ ને અંબે માં પ્રગટયા
જોઈ રાણોજી ના હૈયા બહુ હરખયા
હો ઓ ઓ ગઢ દાંતા માં આવો અંબે માં
હવે મારા થી જાજુ ચલાય ના
હો અંબે માં એ એક શરત રાખી
જોજો રોણાજી પાછુ જોતા ના તાકી
હે આગળ કે આગળ આગળ આગળ રોણાજી હાલ્યા જાય...(૨)
પાછળ પાછળ અંબે મોરી માત
હે ખીલ્યો ખીલ્યો ચાંદો ને ખીલી રાત...,(૨)
દાદી માં મારા મોડે અંબે માંની વાત..(૨)
હો ઝાંઝર વાગતા બંધ રે થઈ ગયા
રોણાજી પાછુ વળી જોઈ ગયા
માં અંબે માં ત્યાજ રોકાઈ ગયા
રોણાજી અમર નોમ ગવાઈ ગયા
હો ગબ્બર ના ગોખે અંબે માં બેઠા
રોણાજી ને આશિષ આપ્યા માંએ મેઠા
હે મેળો હે મેળો મેળો ભાદરવી નો ભરાય...(૨)
ભક્તો પગપાળા સંઘ લઈ ને જાય...(૨)
હો હઉ ની મનોકામના પૂરી થાય...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon