Yaado Tari Lyrics in Gujarati | યાદો તારી લિરિક્સ ગુજરાતીમાં

Yaado Tari - Jignesh Barot
Singer : Jignesh Barot , Kamlesh Barot , Rudra Barot , Hiral Nayak , Lyrics : Ketan Barot (Rakhiyal) , Music : Harshad Thakor
Label : Raghav Digital
 
Yaado Tari Lyrics in Gujarati
| યાદો તારી લિરિક્સ ગુજરાતીમાં 
 
હો યાદો તારી રે
આવે દિવસ રાત ગોરલ મારી રે
હા હારે હાથ માંથી છૂટ્યો તારો હાથ
હા હારે કરું કોને દિલ ની મારી વાત

દિલ ના દાજ્યા રે
દિલ મા યાદ રે રાખીને સપના તૂટ્યા રે
હા હારે હાથ માંથી છૂટ્યો તારો હાથ
હા હારે કરું કોને દિલ ની મારી વાત

હો કરમ મારા કાચા પડયા ને
વિધી એ વાળ્યા લેખ
હો કરમ મારા કાચા પડયા ને
વિધી એ વાળ્યા લેખ
મારા માટે વિયોગ તારો
આજ કાળો કેર રે

હો એકલુ લાગે રે હો એકલુ લાગે રે
મને તારા રે વિના નુ હુનુ હુનુ લાગે મારી જાન
હા હારે હાથ માંથી છૂટ્યો તારો હાથ
હા હારે કરું કોને દિલ ની મારી વાત

હો મારા રે નસીબ મા નતો સાજણ તારો સાથ રે
હો મારા રે નસીબ મા નતો સાજણ તારો સાથ રે
જીંદગી લાગે ઝેર જેવી જીવવુ કોને સાંઝ રે

હો રોતા રેસુ રે હો રોતા રેસુ રે
તારા રે સપના રે જોતા રેસુ મારી જાન
હા હારે હાથ માંથી છૂટ્યો તારો હાથ
હા હારે કરું કોને દિલ ની મારી વાત 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »