Shyam Radha Ni Jodi Jamshe - Kavita Das
Singer : Kavita Das , Music : Zalak Pandya
Lyrics : Dhanu Das , Label : Kavita Das
Singer : Kavita Das , Music : Zalak Pandya
Lyrics : Dhanu Das , Label : Kavita Das
Shyam Radha Ni Jodi Jamshe Lyrics in Gujarati
| શ્યામ રાધાની જોડી જામશે લિરિક્સ ગુજરાતીમાં
“ છેલ છોગાળો કાનુડો અને રાધા છે બહુ ભોળી
તોડી શકાય ના કોઈથી રાધા-શ્યામની જોડી “
નાનો નંદલાલને …..(૨)
બ્રિજભાનુની રાધા મોટી
નાનો નંદલાલને બ્રિજભાનુની રાધા મોટી
કાનુડો કાળો-કાળો, રાધિકા ગોરી -ગોરી
રાસનો રંગ હવે આવશે…….
શ્યામ-રાધાની જોડી જામશે હો હો હો…(૨)
કાના ને ભાવે માખણ મીઠડા, રાધા ને કઢીયલ દુધડા
કાના ને ઉના ઉના ઢેબરા, રાધા ને ભાવે મીઠા ચૂરમાં
હો…કાનુડાને મોરલી વાલી, રાધા રિસાઈને હાલી
રાધાને કોણ રે મનાવશે…..
શ્યામ રાધાની જોડી જામશે હોહોહો….(૨)
રસ રઢિયાળી ખીલી રાત રે
રાધા ને શ્યામ રમે રાસ રે
ચાંદની ખીલી છે ભલી ભાત રે
વાગે ઝાંઝરનો ઝણકાર રે
હો…રાધાની આંખ ઘેરાણી, કાનુડાએ ચૂંદડી તાણી
પ્રેમનો રંગ હવે લાગશે…..
શ્યામ રાધાની જોડી જામશે હો હો હો ……
હો…શ્યામ રાધા ની જોડી જામશે હોહોહો…
તોડી શકાય ના કોઈથી રાધા-શ્યામની જોડી “
નાનો નંદલાલને …..(૨)
બ્રિજભાનુની રાધા મોટી
નાનો નંદલાલને બ્રિજભાનુની રાધા મોટી
કાનુડો કાળો-કાળો, રાધિકા ગોરી -ગોરી
રાસનો રંગ હવે આવશે…….
શ્યામ-રાધાની જોડી જામશે હો હો હો…(૨)
કાના ને ભાવે માખણ મીઠડા, રાધા ને કઢીયલ દુધડા
કાના ને ઉના ઉના ઢેબરા, રાધા ને ભાવે મીઠા ચૂરમાં
હો…કાનુડાને મોરલી વાલી, રાધા રિસાઈને હાલી
રાધાને કોણ રે મનાવશે…..
શ્યામ રાધાની જોડી જામશે હોહોહો….(૨)
રસ રઢિયાળી ખીલી રાત રે
રાધા ને શ્યામ રમે રાસ રે
ચાંદની ખીલી છે ભલી ભાત રે
વાગે ઝાંઝરનો ઝણકાર રે
હો…રાધાની આંખ ઘેરાણી, કાનુડાએ ચૂંદડી તાણી
પ્રેમનો રંગ હવે લાગશે…..
શ્યામ રાધાની જોડી જામશે હો હો હો ……
હો…શ્યામ રાધા ની જોડી જામશે હોહોહો…
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon