Je Maru Nathi Aene Yaad Karu Chhu - Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics : Harjit Panesar
Music : Dhaval Kapadiya , Label : Jhankar Music
Singer : Vijay Suvada , Lyrics : Harjit Panesar
Music : Dhaval Kapadiya , Label : Jhankar Music
Je Maru Nathi Aene Yaad Karu Chhu Lyrics in Gujarati
| જે મારુ નથી એને યાદ કરું છું લિરિક્સ ગુજરાતીમાં
હો એકજ ભુલ હુ રોજ કરુ છું... (૨)
જે મારું નથી એને યાદ કરુ છું
દિલ ને મારા ફરિયાદ કરુ છું (૨)
જે મારુ નથી એને યાદ કરુ છું
હો સંબંધો એવા હતા નથી હવે કેવા જેવા
દિલ આ દુઃખી મારુ જખ્મો મળ્યા એવા
હો ખોટી આ જીંદગી બરબાદ કરુ છું
બસ એક આ મોટી ભુલ કરુ છું
જે મારુ નથી એને યાદ કરુ છુ... (૨)
હો હો હાચા પ્રેમ ની આ છે કહાની
રોવડાઈ જાય છે રાખ બાજવાની
હો હો આતો મોહબ્બત કોઈ ના થવાની
પડયા જો પ્રેમ માં તો ઠોકર ખાવાની
હો દિલ આ મારુ નારાજ કરુ છું
બસ આ ભુલ હુ રોજ કરુ છું
જે મારુ નથી એને યાદ કરુ છું (૨)
હો ભૂલ આ મારી મે સિવીકારી
થયુ નુકશાન પ્રેમ માં ભારી
હો હો કોઈ ને મારે કશું કેવુ નથી
એ દગાબાજ ના રેશુ આભારી
હો દિલાસો આ દીલ ને રોજ આપુ છું
તોય આ ભુલ હુ રોજ કરુ છું
જે મારુ નથી એને રોજ યાદ કરુ છું... (૨)
ભલે એ મારા નથી તોય પ્યાર કરુ છું...
જે મારું નથી એને યાદ કરુ છું
દિલ ને મારા ફરિયાદ કરુ છું (૨)
જે મારુ નથી એને યાદ કરુ છું
હો સંબંધો એવા હતા નથી હવે કેવા જેવા
દિલ આ દુઃખી મારુ જખ્મો મળ્યા એવા
હો ખોટી આ જીંદગી બરબાદ કરુ છું
બસ એક આ મોટી ભુલ કરુ છું
જે મારુ નથી એને યાદ કરુ છુ... (૨)
હો હો હાચા પ્રેમ ની આ છે કહાની
રોવડાઈ જાય છે રાખ બાજવાની
હો હો આતો મોહબ્બત કોઈ ના થવાની
પડયા જો પ્રેમ માં તો ઠોકર ખાવાની
હો દિલ આ મારુ નારાજ કરુ છું
બસ આ ભુલ હુ રોજ કરુ છું
જે મારુ નથી એને યાદ કરુ છું (૨)
હો ભૂલ આ મારી મે સિવીકારી
થયુ નુકશાન પ્રેમ માં ભારી
હો હો કોઈ ને મારે કશું કેવુ નથી
એ દગાબાજ ના રેશુ આભારી
હો દિલાસો આ દીલ ને રોજ આપુ છું
તોય આ ભુલ હુ રોજ કરુ છું
જે મારુ નથી એને રોજ યાદ કરુ છું... (૨)
ભલે એ મારા નથી તોય પ્યાર કરુ છું...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon