Tame Pran Thi Pyara Cho - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Music : Sanju Thakor & Nitin Solanki
Lyric : Harjeet Panesar , Lebal : Jay Shree Ambe Sound
Singer : Gopal Bharwad , Music : Sanju Thakor & Nitin Solanki
Lyric : Harjeet Panesar , Lebal : Jay Shree Ambe Sound
Tame Pran Thi Pyara Cho Lyrics in Gujarati
| તમે પ્રાણ થી પ્યારા છો લિરિક્સ ગુજરાતીમાં
ઝરમરતા વરસાદ ની જીણી કળિયો જેવા છો
ઝરમરતા વરસાદ ની જીણી કળિયો જેવા છો
તમારા હમ તમે પ્રાણ થી પ્યારા છો
લાખો માં છો એક તમે દિલના ધબકારા છો
તમારા હમ તમે પ્રાણ થી પ્યારા છો
આ દિલ ના રે ખૂણા માં તમને સાચવી રાખીશુ
સાતે જન્મારે તારો વાલી સાથ નિભાવીશુ
હા તારો સાથ નિભાવીશુ
હા મારા રૂપનગર ની રાણી તમે બહુ રૂપાળા છો
તમારા હમ તમે પ્રાણ થી પ્યારા છો
અમને તમારા હમ તમે પ્રાણ થી પ્યારા છો
ઓ મારા હૈયા માં ચાલે છે શ્વાસ તમારા
અમારા પર પુરા હક તમારા
હો મારા દલ ની નગરી ના તો રાણી તમે
તમારી સાદગી ના દિવાના અમે
ભગવાન પાસે માંગેલી મારી મન્નત છે તું
મારી જન્નત છે તું મારી ચાહત પણ તું
હા મારી ચાહત પણ તુ
હો સુંદરતા ની શાયરી ના શબ્દો જેવા છો
તમારા હમ તમે પ્રાણ થી પ્યારા છો
હા અમને તમારા હમ તમે પ્રાણ થી પ્યારા છો
હો તારી હારે સબંધો છે સ્નેહ ના મારે
એના વચમા કોઈ સ્વાર્થ નથી રે મારે
હો તમે પહેલી ને છેલ્લી પસંદ છો મારી
તમે છો મારા વિચારો ના મોતી
હો તમને જ્યારે જોવું દિલ ને રાહત મળે
હદ થી વધારે આ દિલ તમને રે ચાહે
આ દિલ મારુ તમને રે ચાહે
ઝરમરતા વરસાદ ની જીણી કળિયો જેવા છો
તમારા હમ તમે પ્રાણ થી પ્યારા છો
હા અમને તમારા હમ તમે પ્રાણ થી પ્યારા છો
હરજીત ને તમારા હમ તમે જીવ થી વ્હાલા છો
ઝરમરતા વરસાદ ની જીણી કળિયો જેવા છો
તમારા હમ તમે પ્રાણ થી પ્યારા છો
લાખો માં છો એક તમે દિલના ધબકારા છો
તમારા હમ તમે પ્રાણ થી પ્યારા છો
આ દિલ ના રે ખૂણા માં તમને સાચવી રાખીશુ
સાતે જન્મારે તારો વાલી સાથ નિભાવીશુ
હા તારો સાથ નિભાવીશુ
હા મારા રૂપનગર ની રાણી તમે બહુ રૂપાળા છો
તમારા હમ તમે પ્રાણ થી પ્યારા છો
અમને તમારા હમ તમે પ્રાણ થી પ્યારા છો
ઓ મારા હૈયા માં ચાલે છે શ્વાસ તમારા
અમારા પર પુરા હક તમારા
હો મારા દલ ની નગરી ના તો રાણી તમે
તમારી સાદગી ના દિવાના અમે
ભગવાન પાસે માંગેલી મારી મન્નત છે તું
મારી જન્નત છે તું મારી ચાહત પણ તું
હા મારી ચાહત પણ તુ
હો સુંદરતા ની શાયરી ના શબ્દો જેવા છો
તમારા હમ તમે પ્રાણ થી પ્યારા છો
હા અમને તમારા હમ તમે પ્રાણ થી પ્યારા છો
હો તારી હારે સબંધો છે સ્નેહ ના મારે
એના વચમા કોઈ સ્વાર્થ નથી રે મારે
હો તમે પહેલી ને છેલ્લી પસંદ છો મારી
તમે છો મારા વિચારો ના મોતી
હો તમને જ્યારે જોવું દિલ ને રાહત મળે
હદ થી વધારે આ દિલ તમને રે ચાહે
આ દિલ મારુ તમને રે ચાહે
ઝરમરતા વરસાદ ની જીણી કળિયો જેવા છો
તમારા હમ તમે પ્રાણ થી પ્યારા છો
હા અમને તમારા હમ તમે પ્રાણ થી પ્યારા છો
હરજીત ને તમારા હમ તમે જીવ થી વ્હાલા છો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon