Jivo Ne Jivva Dayo Lyrics in Gujarati | જીવો ને જીવવા દયો લિરિક્સ ગુજરાતીમાં

Jivo Ne Jivva Dayo - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Dev Akash
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
 
Jivo Ne Jivva Dayo Lyrics in Gujarati
| જીવો ને જીવવા દયો લિરિક્સ ગુજરાતીમાં 
 
હે ખોટા ખેલ ખેલવાનુ તમે હવે રેવા દયો
લાભ મજબુરી નો લેવાનુ  રેવા દયો
હે ખોટા ખેલ ખલવાનુ તમે રેવા દયો
લાભ મજબુરી નો લેવાનુ રેવા  દયો
તમે જીવો ને કોક ને જીવવા દયો
તમે જીવો ને કોક ને જીવવા દયો 
હો બહુ લડાયા લાડ તોય તમારા વાળુ કરીયુ
ખોટા પાડી ઓહુ દિલ અમારુ તમે બાળ્યુ
એ હવે હાચુ ખોટુ હમજાવા નુ છોડી દયો
તમને ગમતુ માનહ તમે ગોતીલો
જો જીવો ને અમને જીવવા દો
તમે જીવો ને કોક ને જીવવા દો...

હો ગોંડા થઈ ને ગળા હુધી અમે પ્રેમ કર્યો
પાગલ થઈ ને પડછાયા ની જેમ પાછળ ફર્યો
હો જોયા જાણ્યા વગર તારા પ્રેમ માં હુ પડયો
જોયા જાણ્યા વગર તારા પ્રેમ માં પડયો
નતી ખબર મેલ તારા મન માં ભર્યો
તમે કીધા એટતા અમે ડગલા ભર્યા
અમે વેર્યા ફૂલ ને કોટા તમે વેર્યા
એ હવે મન ની વાતો મન માં મારા રેવા દયો
નથી કેવુ કરુ હવે જાવા દયો
તમે જીવો ને કોક ને જીવવા દયો
જીવો ને અમને જીવવા દયો…

હો હસે મારા રોમ ને ગમ્યુ એ ખરુ
તારુ નહિ થાય ખોટુ એવુ કદિયે ના કરું
હો તારા મારગ માં હવે પાછો નહી વળુ
દિલ થી કરું દુવા હે તારુ થાશે ભલુ
હો મારા હારે કરીયુ એવુ કરતી ના કોઈ ના હારે
નહિ તો તારુ કરીયુ ભોગવવુ પડશે તારે
એ હવે તમે તમારુ કરીલો
ખોટુ લોહી પીવા નુ મારુ મેલી દયો
જો જીવો ને કોક ને જીવવા દયો
હો જીવો ને કોક ને જીવવા દયો
હસે મારા રોમ ને ગમ્યુ એ ખરુ
 હસે મારા રોમ ને ગમ્યુ એ ખરુ
તારુ નહિ થાય ખોટુ એવુ કદિયે ના કરું...
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »