Puche Mane Ketalo Kare Prem Lyrics in Gujarati | પુછે મને કેટલો કરે પ્રેમ લિરિક્સ ગુજરાતીમાં

Puche Mane Ketalo Kare Prem - Naresh Thakor
Singer : Naresh Thakor , Music : Utpal Barot & Vishal Modi
Lyrics : Kamlesh Thakor (Sultan) , Label : Saregama Gujarati
 
Puche Mane Ketalo Kare Prem Lyrics in Gujarati
| પુછે મને કેટલો કરે પ્રેમ લિરિક્સ ગુજરાતીમાં 
 
તું પૂછે મને તું મને કેટલો કરે છે પ્રેમ
રાખ ને ના પૂછ જલન કેવી હોય
તું પૂછ્યા કરે તું મને કેટલો કરે છે પ્રેમ

આજે આ દિલની કિતાબ ખોલી દઉં
હું કેટલો કરું છું પ્રેમ
આજે આ દિલની કિતાબ ખોલી દઉં
હું કેટલો કરું છું પ્રેમ

જેવી સંધ્યા ઢળે થોડીવારમાં મળવા આવી જાય રાત
જેવું પરોઢ થાય થોડીવારમાં મળવા આવી જાય સવાર
એ સંધ્યા ને રાત જેવો એ પરોઢ ને સવાર જેવો
કરું છું તને પ્રેમ
કરું છું તને પ્રેમ

તું પૂછ્યા કરે તું મને કેટલો કરે છે પ્રેમ
આજે આ દિલની કિતાબ ખોલી દઉં
હું કેટલો કરું છું પ્રેમ
આજે આ દિલની કિતાબ ખોલી દઉં
હું કેટલો કરું છું પ્રેમ

જેવું દિલ દુખે ને થોડીવારમા રડી જાય છે નયન
જેવો શ્વાસ ખૂટે થોડીવારમા બંધ થાય ધડકન
એ દિલ ને નયન જેવો એ શ્વાસ ને ધડકન જેવો
કરું છું તને પ્રેમ
કરું છું તને પ્રેમ

તું પૂછે મને તું મને કેટલો કરે છે પ્રેમ
આજે આ દિલની કિતાબ ખોલી દઉં
હું કેટલો કરું છું પ્રેમ
આજે આ દિલની કિતાબ ખોલી દઉં
હું કેટલો કરું છું પ્રેમ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »