Tu Mari Sang Che Lyrics in Gujarati | તું મારી સંગ છે લિરિક્સ ગુજરાતીમાં

Tu Mari Sang Che - Vijay Suvada
Singer : Vijay Suvada
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Mitra Digital
 
Tu Mari Sang Che Lyrics in Gujarati
| તું મારી સંગ છે લિરિક્સ ગુજરાતીમાં 
 
હો મારા જીવનમાં કલરફુલ રંગ છે
હો મારા જીવનમાં કલરફૂલ રંગ છે
મારા જીવનમાં કલરફૂલ રંગ છે
કારણ કે તું મારી સંગ છે

હો મારા હૈયામાં અનેરો ઉમંગ છે
મારા હૈયામાં અનેરો ઉમંગ છે
કારણ કે તું મારી સંગ છે
હો રંગ છે પ્રેમનો તારા નેમનો
રંગ છે પ્રેમનો તારા નેમનો

હો મારા જીવનમાં કલરફુલ રંગ છે
મારા જીવનમાં કલરફુલ રંગ છે
કારણ કે તું મારી સંગ છે
કારણ કે તું મારી સંગ છે

હો યાદ આવે તારી વડી વડીને
દિલ ખુશ થાય તને મળીને
હો જાદુ કરી ગયા પ્રેમ કરીને
રંગી દીધા પોતાના ગણીને

હો દિલની પાસ છો તમે જ ખાસ છો
દિલની પાસ છો તમે જ ખાસ છો
હો મારા જીવનમાં કલરફુલ રંગ છે
મારા જીવનમાં કલરફુલ રંગ છે
કારણ કે તું મારી સંગ છે
કારણ કે તું મારી સંગ છે

હો જીવનભર તારી જોડે રહેવું છે
તમે મારા થઈને રહેજો એટલું કેવું છે
હો મારા દિલનું કહેવું આ જેવું છે
ના દુનિયામાં કોઈ તારા જેવું છે

હો તું મારી સાથ છે મજાની વાત છે
તું મારી સાથ છે મજાની વાત છે
હો મારા જીવનમાં કલરફુલ રંગ છે
મારા જીવનમાં કલરફૂલ રંગ છે
કારણ કે તું મારી સંગ છે
કારણ કે તું મારી સંગ છે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »