Bhuvapani Karva Jyata Bhuva Mara Lyrics in Gujarati

Bhuvapani Karva Jyata Bhuva Mara - Dharmik Bamosana
Singer & Lyrics & Label : Dharmik Bamosana , Music : Rajni Prajapati 
 
Bhuvapani Karva Jyata Bhuva Mara Lyrics in Gujarati
| ભૂવાપણી કરવા જ્યાતા ભુવા મારા લિરિક્સ ગુજરાતીમાં 
 

હો... ભૂવાપણી કરવા જ્યાતા ભુવા મારા 
અલ્યા ભઈ ભુવાપણી કરવા જયાતા ભુવા મારા 
પસી દોઢ આલી ધુણવા આયા માતા મારા 

ખમા માડી ખમા....

 એ.. ડાચેણો ના દેશમો  કોમરુ દેશમો, 
ખભે નોખ્યો ખેહ ન પાઘડી વાળા વેશ મો 

હે મા 

અલ્યા ભઈ ભુવાપણી કરવા જયાતા ભુવા મારા 
પસી દોઢ આલી ધુણવા આયા માતા મારા 

ભુવાજી આવતા તા, માતા ને લાવતા તા 
ભુવાજી આવતા તા, માતા ને લાવતા તા 
પસી જેણા જેણા ઘુઘરા વાગતા તા 
માતાના કંકુ પગલિયા પડતા તા

મારા લુગડા પર માર્યું તુ થીગડા પર થીગડુ, 
દુબળઈ જોઈ ન દેરુ જાગ્યું મારા બાપનું 

જાગી મા આઈ ......

સાઇકલનો વેત નતો ગાડી ઓ તું લાઈ, 
બજારે બેહાળ્યા કેડ બોધિ રળવા આઈ  
નથી પૂજ્યો જોળ પાટિયો કે પડી જાય પાટીયો, 
મુછ ના ઓકડા અધ્ધર રાખે દઇ તેણ આ દેવી યો 
અલ્યા ભઈ ભુવાપણી કરવા જયાતા ભુવા મારા, 
પસી દોઢ આલી ધુણવા 

આયા માતા મારા 

ટીના બાપુની મેલડી મળી અપ્પુરાજાને મારા 

ગણો નેહાળ કે માસ્તર, 
તું જ મારું ભણતર 
ડગે ચોથી જીવન તું પાયો ને ચણતર 

કપાળ ની તું મા ટીલડી......

ફુલ કહો ફોરમ કહો તું જ લીલીવાડી, 
વધતી રાખજે વેલ જો જે હુકાય ના માડી 

કોઈ શીખવા ને જાય કોઈ સાધવા ને જાય, 
મારે ચોય ના જવું પડે માતા જાદુગર પૂજાય 

અલ્યા ભઈ ભુવાપણી કરવા જયાતા ભુવા મારા 
પસી દોઢ આલી ધુણવા આયા માતા મારા 

રણજીતસિંહ ઘનશ્યોમસિંહ ના U.S.A. મા સુખના દાળા 
સિધ્ધરાજસિંહ અપ્પુ રાજા ભુવાજીની બોલબાલા 
મેલડી વડુમાં સ્મશાન કા રાજાના ચડતા દાળા
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »