Udta Pade Parinda - Pintu Algotar
Singer :- Pintu Algotar , Lyrics :- Lalji Bharwad & Vishnu Bharwad
Music :- Lavkesh Navlakha , Label : - AD Digital
Singer :- Pintu Algotar , Lyrics :- Lalji Bharwad & Vishnu Bharwad
Music :- Lavkesh Navlakha , Label : - AD Digital
Udta Pade Parinda Lyrics in Gujarati
| Jab Tak Hai Tiger Jinda Lyrics in Gujarati
હો ...અમને ખબર સે તમે છો કોના પોપટ પાળેલા
જબાન છે તમારી પણ છો કોક ના બોલ બોલેલા
હા દુશમન ભેળા બેહીને તમે રાજ અમારા ખોલેલા
જાણકારી છે અમને ત્યા શુ છો તમે બોલેલા
તમે કરી લો નિંદા કરશુ શરમિંદા
તમે કરી લો નિંદા કરશુ શરમિંદા
અમારી કરી લ્યો તમે નિંદા
અમે કરતા રહેશું શરમિંદા
હશો સિંહ તોઈ થય જાશો મીંદડા
ખોટા પાડશો નઈ તમે સીંડા
જબ તક હૈ ટાઇગર જિન્દા ઉડતા પાડે ઈ પરિંદા
હો ...તમારી વાતમા નથી કોઈ વજનિયા
એ વાદળ નો કદી વરસે જે ગરજીયા
એ હજુ કમિંગ સુન ના પડે છે નંબરિયા
એ હા 4 3 2 1
નય પેરવા રયો તમે જોડા
થય જાશે વૈધના ઘોડા
જબ તક સીને મેં દમ
ના હે હમ કિસી સે કમ
ઓ જબ તક હૈ ટાઇગર જિન્દા ઉડતા પાડે ઈ પરિંદા
પેલા તેલ જોવો ભય પછી જુવો તેલની ધાર
તમારો ગુરુ ગયો હોઈ ગામતરે તો કરજો પેલો વાર
હો અમે જ વનરાજ ગજરાજ અમે ગાંડા
કાંડ કરે આ કાળજા કમાલ કરે કાંડા
અમારી ધાકથી ફફડે છે બે ત્રણ જિલ્લા
રાખી સિયે ગામ બાળે એવા બાઘડ બિલ્લા
તમારે ધરવી દેવા હોય જ્યાં ધરવા હોય ખીલા
ચલ ચલ નીકલ બે ઘુચુ
થય જાશે સોકેટ ઢીલા
તમે છોડી દો અમારા ચિલા
જબ તક હૈ ટાઇગર જિન્દા ઉડતા પાડે ઈ પરિંદા
જબ તક હૈ ટાઇગર જિન્દા ઉડતા પાડે ઈ પરિંદા
હો તમે દાનત ખોરા અમે નો આવા દય ઓરા
અમારી ડેલીએ ડોકાણા તો નય જવા દય કોરા
નકરા માલઢોર નઈ માણા ચારયા છે હો
નથી ખબર પડતી અમને એવા વેમમા નો ફરશો
સાવજના ચડબા ચીરી નાખે ભાઈબંધ એવા
હા નથી રાક તમારે પડશે બાપ કેવા
ભર શિયાળે છુટી જાશે પરસેવા તમારા
આ બધા ખેલ છે જિગરના
હમસે પંગા ના લેના

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon