Varrajo - Bhavesh Ahir Vavdi
Singer :- Bhavesh Ahir Vavdi , Lyrics :- Pratik Ahir
Music :- Sankar Prajapati , Label :- Bhavesh Ahir Vavdi
Singer :- Bhavesh Ahir Vavdi , Lyrics :- Pratik Ahir
Music :- Sankar Prajapati , Label :- Bhavesh Ahir Vavdi
Varrajo Lyrics in Gujarati
| વરરાજો લિરિક્સ ગુજરાતીમાં
| વીરો બની ગયો વરરાજો લિરિક્સ ગુજરાતીમાં
વિરોબની ગયો વરરાજા રે રૂડો અવસર આયો
વાગે ઢોલ શરણાઇ વાજા રે રૂડો અવસર આયો
આયા મોંઘેરા મહેમાન રે રૂડો અવસર આયો.
જોડી લાડકડાની જાન રે રૂડો અવસર આયો.
કેહરિયા સાફા શોભતાને વિરો બની રે ગયા વરરાજ
લાડકડો લાડો ભાઈ ઘોડિલિયે અસવાર
એવો લાડકડો લાડો ભાઈ ઘોડિલિયે અસવાર
અરે લટીયલ લાડી શોભતિ રે એતો સોળે સજી શણગાર
વેલડીયું હણગારો દાદા જાવું વેવાઇયુંને ગામ
વેલડીયું હણગારો દાદા જાવું વેવાઇયુંને ગામ
હો રાતી ઓઢી ઓઢણીને સોનાની હિંઢોંણી
સરખી સૈયર પાણી ગ્યાતા લાડકડાના રાણી
હામે કાંઠે સાયબોને આખડીયું શરમાણી
નણંદબાના વીરા મારી નથડી ખોવાણી
સુરત શેરનું કાચું સોનુ...
નથણી લળી-લળી જાય રે, સાયબા
હે આવી નથણી રે ઘડાવો, હે મારા રાજ
હે આવી નથણી રે ઘડાવો, હે મારા રાજ
ઉંચા ઉંચા બંગલા ચણવાવો
હે એમાં કાચની બારીયું મેલાવો રે
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે માંડવે કાંઈ મોર પોપટ બોલે
હે આછા પાનેતર મા લાડી હામુ જોવે રે
વિરો વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે વિરો વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે વિરો વિરો મારો ઝગમગ ઝગમગ થાય
વાગે ઢોલ શરણાઇ વાજા રે રૂડો અવસર આયો
આયા મોંઘેરા મહેમાન રે રૂડો અવસર આયો.
જોડી લાડકડાની જાન રે રૂડો અવસર આયો.
કેહરિયા સાફા શોભતાને વિરો બની રે ગયા વરરાજ
લાડકડો લાડો ભાઈ ઘોડિલિયે અસવાર
એવો લાડકડો લાડો ભાઈ ઘોડિલિયે અસવાર
અરે લટીયલ લાડી શોભતિ રે એતો સોળે સજી શણગાર
વેલડીયું હણગારો દાદા જાવું વેવાઇયુંને ગામ
વેલડીયું હણગારો દાદા જાવું વેવાઇયુંને ગામ
હો રાતી ઓઢી ઓઢણીને સોનાની હિંઢોંણી
સરખી સૈયર પાણી ગ્યાતા લાડકડાના રાણી
હામે કાંઠે સાયબોને આખડીયું શરમાણી
નણંદબાના વીરા મારી નથડી ખોવાણી
સુરત શેરનું કાચું સોનુ...
નથણી લળી-લળી જાય રે, સાયબા
હે આવી નથણી રે ઘડાવો, હે મારા રાજ
હે આવી નથણી રે ઘડાવો, હે મારા રાજ
ઉંચા ઉંચા બંગલા ચણવાવો
હે એમાં કાચની બારીયું મેલાવો રે
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે માંડવે કાંઈ મોર પોપટ બોલે
હે આછા પાનેતર મા લાડી હામુ જોવે રે
વિરો વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે વિરો વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે વિરો વિરો મારો ઝગમગ ઝગમગ થાય
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon