Valida Mara Manada Na Meet Lyrics in Gujarati | વાલીડા મારા મનડાના મીત લિરિક્સ ગુજરાતીમાં

Valida Mara Manada Na Meet
Singer : Kajal Maheriya , Music: Vishal Vagheshwari
Lyrics : Ghanu Bharavad & Raghuvir Barot
Label : T-Series
 
Valida Mara Manada Na Meet Lyrics in Gujarati
| વાલીડા મારા મનડાના મીત લિરિક્સ ગુજરાતીમાં
 
હો તમે વાલીડા મારાં મનડાં ના મીત
હો તમે વાલીડા મારાં મનડાં ના મીત
ગુંજે સે હૈયા માં તમારા ગીત
તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત

હો કાયમ રેજો હારે તમારા થી છે જીત
ગુંજે સે હૈયા માં તમારા ગીત
તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત

હો રેહવું તારા સથવારે ભલે સુખ દુઃખ આવે
હો રેહવું તારા સથવારે ભલે સુખ દુઃખ આવે

હો તમે વાલીડા મારાં મનડાં ના મીત
ગુંજે સે હૈયા માં તમારા ગીત
તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત
હો તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત

હો કોલ તો તમે દીધા કોલ પણ અમે દીધા
જોડે જીવવાના સોંગદ પણ ખઈ લીધા
હો તારાથી સાંજ મારે તારાથી સવાર રે
ક્યારે ના કરતા જુદા જીવવાનો વિચાર રે

હો મારાં જીવ માં જીવ તારો મારાં દિલ નો તું ધબકારો
મારાં જીવ માં જીવ તારો મારાં દિલ નો તું ધબકારો

હો તમે વાલીડા મારાં મનડાં ના મીત
ગુંજે સે હૈયા માં તમારા ગીત
તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત
હો તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત

હો માંગ્યા તા તમને અમે તમે રે મળી ગયા
જોયેલા સપના માંરા પુરા આજ થઇ ગયા
હો આયા મારાં જીવન માં ને મળ્યા સઘળા સુખ રે
નથી રહ્યા હવે મારે સપને પણ દુઃખ રે

હો માનુ ખુદ ને નસીબદાર મળ્યો મને તારો પ્યાર
માનુ ખુદ ને નસીબદાર મળ્યો મને તારો પ્યાર

હો તમે વાલીડા મારાં મનડાં ના મીત
ગુંજે સે હૈયા માં તમારા ગીત
તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત
હો તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત

હો તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »