Nathni Lyrics in Gujarati | નથણી લિરિક્સ ગુજરાતીમાં

Nathni - Aishwarya Majmudar
Singer & Label - Aishwarya Majmudar
Music & Lyrics - Budhaditya Mukherjee
 
Nathni Lyrics in Gujarati 
| નથણી લિરિક્સ ગુજરાતીમાં 

મારી તે નથ નું કાચું રે સોનું
નથણી લળી-લળી જાય રે, સાયબા

મારી તે નથ નું કાચું રે સોનું
નથણી લળી-લળી જાય રે, સાયબા

એવી નથણી ઘડાવું, માણા રાજ
એવી રૂડી નથણી ઘડાવું, માણા રાજ

बाबुल का घर छुटे ना मोसे
कैसी हैं ये रसमे?
एक दुनिया छोड़ दूँ जी, दुनिया की क़समें
पिया संग जो डोर बाँधी, मन मे बसने

સુરત શેરનું સોનું મંગાવો
અમદાવાદી મોતી રે, સાયબા

એ, સુરત શેરનું સોનું મંગાવો
સુરત શેરનું સોનું મંગાવો
સુરત શેરનું સોનું મંગાવો
અમદાવાદી મોતી રે, સાયબા

નથણી ઘડાવું, માણા રાજ
એવી રૂડી નથણી ઘડાવું, માણા રાજ

કોડીલો વર ઝાપલયે આયવો
એને ઢોળી વખાણ્યો  રે, સાયબા
એ, આઇવો રે, આઇવો

मैया की लोरी, बाबुल का अँगना, यादों के सारे ख़ज़ाने
एक ही पल में छोड़ के सब हो जाते हैं बेगाने
मैया की लोरी, बाबुल का अँगना, यादों के सारे ख़ज़ाने
एक ही पल में छोड़ के सब हो जाते हैं बेगाने
मन को ढूँढ़े, मन का मौजी अपने ही मन में

કે, કેસરિયો વર તોરણયે આયવો
એને સાસુજી એ વખાણીયો રે, સાયબા

નથ ને ઘડાવું, માણા રાજ
એવી રૂડી નથણી ઘડાવું, માણા રાજ
કે, નથણીમાં માણેક મોતી
જગત આવે જ્યોતિ રે, સાયબા
નથ ને ઘડાવું, મારા રાજ
એવી રૂડી નથણી ઘડાવું, માણા રાજ

નથણી ઘડાવું, માણા રાજ
નથણી ઘડાવું, માણા રાજ
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »