Tu Mare Na Jove Lyrics in Gujarati

Tu Mare Na Jove - Naresh Thakor
Singer - Naresh Thakor , Music - Utpal Barot & Vishal Modi
Lyrics - Kamlesh Thakor 'Sultan' , Label - Karma Vision
 
Tu Mare Na Jove Lyrics in Gujarati
|  તુ મારે ના જોવે લિરિક્સ ગુજરાતીમાં |
 
તું હોને મઢીને આવે તોય તું મારે ના જોવે
હા ...તું હોને મઢીને આવે તોય તું મારે ના જોવે

હાથ જોડીને મારી આગળ ભલેને તું પોકે પોકે રોવે

હો ...મને મરવું છે પસન્દ તારી જોડે ના જીવાય
તારી જોડે જો જીવું તો જીવતર રીબી રીબી જાય
મોત કાલે આવતી હોય તો આજ આવી જાય

તું લાખ હારી થઈ આવે તોય તું મારે ના જોવે
તું હોને મઢીને આવે
તું લાખ હારી થઈ આવે તોય તું મારે ના જોવે

તારા વિના ના એકપળ ના રહેતા અમે
આજ તારો ચહેરો જોવો ના ગમે રે મને
હો ...તુજ બની બરબાદી તે રડાવ્યો તો મને
આજે શું મોઢે તું મળવા અહીં આવી છે મને

હો ...મને રડવું છે પસન્દ તારી હારે ના રેવાય
જુદા રહીને ભલે મારો જીવ અવગતિયે જાય
મોત કાલે આવતી હોય તો આજ આવી જાય

તું લાખ હારી થઈ આવે તોય તું મારે ના જોવે
તું હોને મઢીને આવે
તું લાખ હારી થઈ આવે તોય તું મારે ના જોવે

તારા નામથી નફરત થઇ ગઈ છે મને
નથી રહ્યા તમે હવે મારા ફરો છો બીજા લઈને
હો ...હવે કુદરત આવી દે તોય ઠુકરાવી દઉં તને
હું દર્દ ભૂલવી બેઠો છું ના જોવે તું મને

હા ... કેટલા દર્દો હજુ દઈશ તું દૂર જવાનું શું લઈશ
જેની જેની તું થઈશ એમાં મને તું શોધીશ
પણ આ ભવે તો તું હું તારો ના થઈશ

તું લાખ હારી થઈ આવે તોય તું મારે ના જોવે
તું હોને મઢીને આવે તોય તું મારે ના જોવે
તું હોને મઢીને આવે
તું લાખ હારી થઈ આવે તોય તું મારે ના જોવે

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »