Mane Lai Jaoo Ne Lyrics in Gujarati

Mane Lai Jaoo Ne - Geeta Rabari
Singer - Geeta Rabari , Music  - Rahul Munjariya
Lyrics - Rajesh Solanki , Label - Tips Gujarati
 
Mane Lai Jaoo Ne Lyrics in Gujarati
| મને લઈ જાઓ ને લિરિક્સ ગુજરાતીમાં |
 
છેલ છબીલા છોગાળા
મારા વાલમજી હઠીલા
હૈયા નો ધબકારો મારી આંખોમાં વસેલા

છેલ છબીલા છોગાળા
મારા વાલમજી હઠીલા
હૈયા નો ધબકારો મારી આંખોમાં વસેલા

મને કોક દી તમારી હારે લઈ જાઓ ને
મને કોક દી તમારી હારે લઈ જાઓ ને
હો મારે જાવું મારા વાલમજી ની સાથ
હો મારે ફરવું રાખી હાથો માં હાથ
તમારી હારે લઈ જાઓ ને હો
તમારી હારે લઈ જાઓ ને

છેલ છબીલા છોગાળા
મારા વાલમજી હઠીલા
હૈયા નો ધબકારો મારી આંખોમાં વસેલા

હો મીઠું મીઠું બોલીને ઘેલું રે લગાડી
હારે લઈ જવાની રે વાત દો છો ટાળી
હો મીઠું મીઠું બોલીને ઘેલું રે લગાડી
હારે લઈ જવાની રે વાત દો છો ટાળી

તમે શું જાણો છો તકલીફને અમારી
યાદ કરી તમને મારું દલડુ જાતુ હારી
હવે કંઈક તો બોલોને મારા મનથી રે માનેલા
છેલ છબીલા છોગાળા મારા વાલમજી હઠીલા

તમે શું જાણો છો તકલીફને અમારી
યાદ કરી તમને મારું દલડુ જાતુ હારી
હવે કંઈક તો બોલોને મારા મનથી રે માનેલા
છેલ છબીલા છોગાળા મારા વાલમજી હઠીલા
હવે કંઈક તો બોલોને મારા મનથી રે માનેલા
છેલ છબીલા છોગાળા મારા વાલમજી હઠીલા

મને કોક દી તમારી હારે લઈ જાઓ ને
મને કોક દી તમારી હારે લઈ જાઓ ને
હો મારે જાવું મારા વાલમજી ની સાથ
હો મારે ફરવું રાખી હાથો માં હાથ
તમારી હારે લઈ જાઓ ને હો
તમારી હારે લઈ જાઓ ને

છેલ છબીલા છોગાળા
મારા વાલમજી હઠીલા
હૈયા નો ધબકારો મારી આંખોમાં વસેલા

છેલ છબીલા છોગાળા
મારા વાલમજી હઠીલા
હૈયા નો ધબકારો મારી આંખોમાં વસેલા 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »