Laganiya Levaya Lyrics in Gujarati

Laganiya Levaya - Rutika Bhrahmbhatt
Singer : Rutika Bhrahmbhatt
Music & Lyricist : Manish Bhanushali
Label : Tips Music
 
Laganiya Levaya Lyrics in Gujarati
| લગનીયા લેવાયા લિરિક્સ ગુજરાતીમાં |
 
માંડવડા સજાયા તોરણીયા બંધાયા
આજે મારી બેનીના ના લગનીયા લેવાયા
આજે મારી બેનલડી ના લગનીયા લેવાયા

જીજા મારા આયા સાથે જાનૈયાઓ  લાયા
જીજા મારા આયા સાથે બેન્ડબજા ઓ લાયા
આજે મારી બેનલડી ના લગનીયા લેવાયા

ગણેશજી દુંદાળા રૂડા માંડવે પધાર્યા
ગણેશજી દુંદાળા રૂડા માંડવે પધાર્યા
પ્રથમ રે પૂજા બાપા પ્રથમ રે પૂજાણા
આજે મારી બેનલડી ના લગનીયા લેવાયા
ઢોલ શરણાઈયું વાગ્યા રૂડા માંડવા રોપાયાં (૨)
આજે મારી બેનલડી ના લગનીયા લેવાયા

આવી ગઈ શુભ વેળા બેની ફરે મંગળ ફેરા (2)
જન્મોના સંગાથ ના આજ વચનીયા લેવાયા
આજે મારી બેનલડી ના લગનીયા લેવાયા
ફૂલો રે વરસાવ્યા સહુ દેવો એ વધાવ્યા (2)
સિંદુર ના શણગાર થી નવા બંધનિયે બંધાયા(2)
આજે મારી બેનીના ના લગનીયા લેવાયા 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »