Meto Divo Karyo Ne Hath Jodya - Vijay Suvada
Singer :- Vijay Suvada , Lyrics :- Deepak Purohit
Music :- Dhaval Kapadia , Label :- Raghav Digital

Meto Divo Karyo Ne Hath Jodya Lyrics in Gujarati
| મેતો દીવો કર્યો ને હાથ જોડયા લિરિક્સ ગુજરાતીમાં |
હો હીરા મોતી સોના ચાંદી કંઈ નાં જોવે મારે
ડગલે ને પગલે મારી માતા તું રેજે મારી હારે
રંક માં થી રાજા બનાવે માડી જો તું ધારે
જીવન ની નાવ ચાલે તારા રે સહારે
હો મેતો દીવો કર્યો ને હાથ જોડયા બસ બીજુ કશું માંગ્યું નઈ

બીજુ કશુ માંગ્યું નઈ
પણ આપવામાં મને ડુંગરા વારી એ બાકી કશું રાખ્યું નઈ
હો તારા રે પરતાપે માતા મોળુ કદી ચાખ્યુ નઈ
મોળુ કદી ચાખ્યુ નઈ

હો નાં કરી સ્તુતી નાં ફાવે મને પાઠ રે
તો પણ દયાળી તે તો કરી દીધા ઠાઠ રે
નાં કરી સ્તુતી નાં ફાવે મને પાઠ રે
તો પણ દયાળી તે તો કરી દીધા ઠાઠ રે
કરી દીધા ઠાઠ રે

હો આપવામાં મને ડુંગરા વારી એ બાકી કશું રાખ્યું નઈ
હો કિસમતે કરી હતી કેવી રે હલાલી
કરી દીધી માતા તે તો જાહો રે જલાલી
હો ઠોકરો ખાતા હતા ખીસા હતા ખાલી
ઉભો કર્યો માતા તે તો બાવળુ મારુ જાલી
શું કેવું માતા જયારે તું હોય મારી હારે
જીવન ની નાવ ચાલે તારા રે સહારે
શું કેવું માતા જયારે તું હોય મારી હારે
જીવન ની નાવ ચાલે તારા રે સહારે
તારા રે સહારે

તારા રે છોરૂડા છીએ ભુલો તું સુધારજે
અવગુણો નો નાશ કરી સદગુણો તું આપજે
હો ડગલે ને પગલે માતા રેજે મારી સાથે
હેત નાં રે હાથ માળી મુકજે મારા માથે
હો મમતા નો તું દરીયો ને વ્હાલ નો વરસાદ છે
સુખ નો સાગર ને તું હૈયા નો હાર છે
મમતા નો તું દરીયો ને વ્હાલ નો વરસાદ છે
સુખ નો સાગર ને તું હૈયા નો હાર છે
હૈય નો હાર છે

હો દુખ ની વેળા આવવાનાં દે કદી મારી માત રે
ભીડ પડે ત્યાં લેતી માતા મારી મુલાકાત રે
હો ઉગમણે આથમણે સદા રેતી મારી સાથ રે
પળ માં જાણી લેતી માતા મનની મારી વાત રે
હો કાળા રે કળયુગ માં અહીં ભટકી જાય માનવી
અમને ઓ માતા ઓળખાણ આપી આગવી
કાળા રે કળયુગ માં અહીં ભટકી જાય માનવી
અમને ઓ માતા ઓળખાણ આપી આગવી
ઓળખાણ આપી આગવી

હે માં આપવામાં મને ડુંગરા વારી એ બાકી કશું રાખ્યું નઈ

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon