Baki Re Paghaldi - Kirtidan Gadhvi
Singer : Kirtidan Gadhvi & Trupti Gadhvi
Music & Lyrics : Amit Barot , Label : Kirtidan Gadhvi Official
Singer : Kirtidan Gadhvi & Trupti Gadhvi
Music & Lyrics : Amit Barot , Label : Kirtidan Gadhvi Official
Baki Re Paghaldi Lyrics in Gujarati
| બાંકી રે પાઘલડી લિરિક્સ ગુજરાતીમાં |
હો રંગ બેરંગી રાતલડી ને તારલા નો ટમકર
ઉતરી સ્વર્ગથી કોઈ અપ્સરા
મોહે ઝાંજર નો ઝણકાર
મોહે ઝાંજર નો ઝણકાર
છન છનનન છનન છનન નનનન
છન છનનન છનન છનન નનનન
હો છન છનનન ચૂડી ખન કે રે
છમ છમા છમ ઝાંજર ઝણ કે રે હો
છન છનનન ચૂડી ખન કે રે
હો છમ છમા છમ ઝાંજર ઝણ કે રે
હે એવી સખીઓ નો સંગ છે રે ગરબા નો રંગ છે
રમી લેને રાસ ની રસધાર
હે મારા શ્વાસ ના ધબકારા આમ દિલ તારા નામ નું
શાને તું માગે છે માન
નહીં મેં મેલૂ રે તારાં ફળિયા માં પગ નહીં મેલૂ
નહીં મેલૂ રે તારાં ફળિયા માં પગ નહીં મેલૂ
હો નહીં મેલૂ રે તારાં ફળિયા માં પગ નહીં મેલૂ
હો મોર પીછ જેવો તારો રૂપ નો રે રંગ છે
લશ્કારી આંખોમાં પ્રેમનો ઉમંગ છે
હો હો હો હો ભીજે તારી ઓઢણી ને ભીજે તારું લેરિયું
મદમસ્ત ચાલ તારી રાતું બંધ કેડિયું
હો જો તું દિલ નો છે રાજા તો રૂપની હું રાણી
સાને પજવે છે મારા યાર
ઢોલનો ધબકાર છેને ડાંડિયાનો તાલ
હાલ ભૂલી જઈએ ગરબા માં ભાન
હે તારી બાંકી રે પાઘલડી નું ફુમતું રે મને ગમતું રે
આતો કહુંછે રે પાતળીયા તને અમથું
હે તારી બાંકી રે પાઘલડી નું ફુમતું રે મને ગમતું રે
આતો કહુંછે રે પાતલડી તને અમથું
હે આતો કહુંછે રે પાતળીયા તને અમથું
હો મદમસ્ત જોબન ને ગોરા ગોરા ગાલ છે
કેડ તારી લચક મચક ગોરી તું કમાલ છે
હો સાત રંગો નો જાણે ધરતી પર વાસ છે
તારી આ અદાઓથી જામ્યો આ રાસ છે
હો ત્રણ ઋતુઓ ની રાણી તારા દિલમાં સમાની
મારાં અંગે અંગે પ્રેમનો વરસાદ
હો આજ ધરતી આકાશ જોવે તારા મારાં પ્રેમ ને
જીવન ભર માંગુ છું સાથ
હો તને છેટો રે ભાડી ને મન ભમ તું રે
મને ગમતું રે આતો કહુંછે રે પાતળીયા તને અમથું
હે તારા અંગ નું રે અંગરખું ચમ ચમતું રે મને ગમતું રે
આતો કહું છું રે પાતલડી તને અમથું
હે આતો કહુંછે રે પાતળીયા તને અમથું
હે ગોરી તને કહું છું રે પાતલડી તને અમથું

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon