Lal Panetar Lyrics in Gujarati | લાલ પાનેતર લિરિક્સ ગુજરાતીમાં

Lal Panetar - Kishan Raval
Singer : Kishan Raval , Lyrics : Darshan Bazigar
Music : Sashi Kapadiya , Label : Shiv Music
 
Lal Panetar Lyrics in Gujarati
| લાલ પાનેતર લિરિક્સ ગુજરાતીમાં |
 
ઓઢી લાલ પાનેતર લીલી ઓઢણી
હો ...લાલ પાનેતર લીલી ઓઢણી
જોઈ બળે મારો જીવ
લાલ પાનેતર લીલી ઓઢણી
જોઈ બળે મારો જીવ

દિલમાં હતા દૂર થયા છે
દિલમાં હતાને દૂર થયા છે
કેમ ના બળે જીવ

લાલ પાનેતર લીલી ઓઢણી
તારૂં લાલ પાનેતર લીલી ઓઢણી
જોઈ બળે મારો જીવ

હો ઘર મારૂં તીરથ તમને નઈ ફળશે
કલિયુગમાં પ્રેમ રોમ જેવો નઈ મળશે
હો ...ઘર મારૂં તીરથ તમને નઈ ફળશે
કલિયુગમાં પ્રેમ રોમ જેવો નઈ મળશે

હો જમાના હાથે પોણી પાતીને
જમાના હાથે પોણી પાતીને
કરતી ગાંડો પ્રેમ
લાલ પાનેતર લીલી ઓઢણી

ઓઢી તારૂં લાલ પાનેતર લીલી ઓઢણી
જોઈ બળે મારો જીવ
લાલ પાનેતર લીલી ઓઢણી

હો દૂધનો દાજેલો આશિક ઝેર પીને મરશે
મારા મર્યા પછી તારી ઓતેંડી કકળશે
હો દૂધનો દાજેલો આશિક ઝેર પીને મરશે
મારા મર્યા પછી તારી ઓતેંડી કકળશે

હો આંખો સાથે દિલ રડે છે
આંખો સાથે મારૂં દિલ રડે છે
યાદ ના આવે કેમ
લાલ પાનેતર લીલી ઓઢણી

હે ઓઢી તારૂં લાલ પાનેતર લીલી ઓઢણી
જોઈ બળે મારો જીવ 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »