Unghma Pan Aashik Radto Hoy Chhe Lyrics in Gujarati

Unghma Pan Aashik Radto Hoy Chhe - Rohit Thakor
Singer : Rohit Thakor
Music : Sunil Thakor & Jagdish Thakor
Lyrics : Sandip Talpada , Label: T-Series
 
Unghma Pan Aashik Radto Hoy Chhe Lyrics in Gujarati
| ઉંઘમા પણ આશિક રડતો હોય છે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો દિલ તુટે એનુ દર્દ એને ખબર હોય
હો દિલ તુટે એનુ દર્દ એને ખબર હોય
જેની આંખોમા આંસુની લહેર હોય

હો એ પણ મોજમાં હોય
કોઈને ના કેતો હોય
ગમ લઈને ફરતો હોઈ
હો ઉંઘમા પણ આશિક રડતો હોય છે
હો હો ઉંઘમા પણ આશિક રડતો હોય છે

હો જ્યા જુવો ત્યા પ્રેમના દર્દિયો બેઠા છે
હાજરો મર્યા લાખો તૈયર બેથા છે
ઓ હો પ્રેમના કયાડા કાનૂન જુદા છે
વફાદાર ન સજા બેવફાને મજા છે

હો મન એનુ જાણતું હોય
દિલ બઉ રડતુ હોય
યાદોમા મરતો હોય
હો ઉંઘમા પણ આશિક રડતો હોય છે
હો ઉંઘમા પણ પ્રેમી રડતો હોય છે

હો જુથી વાતોના વિશ્વસે આવી જાય છે
ખોતી જગ્યાએ પ્રેમ કરી પછતાય છે
હો પ્રેમના નામ જ્યારે વેમ થય જાય છે
દિલના અરમાનો અધુરા રય જાય છે
www.gujaratitracks.com

હો હાથ જોડી કેતો હોય
પ્રેમના કરશો કોઈ
રોઇ રોઇ દાડા કઢાઓ હો
ઉંઘમા પણ આશિક જુરતો હોય છે

હો ઉંઘમા પણ આશિક રડતો હોય છે
હો ઉંઘમા પણ આશિક રડતો હોય છે
હો હો ઉંઘમા પણ આશિક રડતો હોય છે
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »