Tara Name Maru Jivan Lyrics in Gujarati

Tara Name Maru Jivan - Gopal Bharwad
Singer : Gopal Bharwad
Music : Jagdish Thakor & Sunil Thakor
Lyrics : Rajvinder Singh , Label : T-Series
 
Tara Name Maru Jivan Lyrics in Gujarati
| તારા નામે મારુ જીવન લિરિક્સ ગુજરાતીમાં |
 
હો તમે રાખજો ભરોસો નઈ આપું કદી ધોખો
હા તમે રાખજો ભરોસો નઈ આપું કદી ધોખો
તારો મારો પ્રેમ વાલી દુનિયાથી નોખો

હા તમે છો મારી વાલી મને જીવ કરતા વાલા
મારા દિલના ધબકારે વાલી નામ છે તમારા
હો સાથે રહીશું જન્મો-જનમ
હો વાલી સાથે રહીશું જન્મો-જનમ
હા તારા નામે મારુ જીવન
હા વાલી તારા નામે મારુ જીવન

હા હું દિલ તું ધડકન
હા વાલી સાથે રહીશું જન્મો-જનમ

આ ઘર છે ભલે નાનું પણ દિલમાં તને રાખશું
સુખ દુઃખમાં હસતા જીંદગી વીતાવશું
હા રાજા નથી તોય તને રાણી જેમ રાખશું
આંખોના પલકારે તમને વાલી રાખીશું
હો પ્રેમ નઈ થાએ કદી મારો કમ  
હા વાલી પ્રેમ નઈ થાએ કદી મારો કમ  
હા તારા નામે મારુ જીવન
હો વાલી તારા નામે મારુ જીવન

હા સાથે રહીશું જન્મો-જનમ
www.gujaratitracks.com

હા ખુસીયો દુનિયાની વાલી અમે તમને આપશું
જીવની જેમ તમને ચાચવીને રાખશું
હા સપના જોવો એ અમે પુરા કરી નાખશુ
તારી માટે ચાંદ તારા તોડી લાવશું
હો ખાઈને કહું છું તમારા રે સમ
હો વાલી ખાઈને કહું છું તમારા રે સમ
હા તારા નામે મારુ જીવન
હો વાલી તારા નામે મારુ જીવન
હા તારા નામે મારુ જીવન
હા તું છે દિલની ધડકન

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »