Ramjo Maa Amba Navali Lyrics in Gujarati

Ramjo Maa Amba Navali - Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Ravi - Rahul
Lyrics : Darshan Bazigar , Label - Saregama India Limited
 
Ramjo Maa Amba Navali Lyrics in Gujarati
| રમજો માં અંબા નવલી નવરાત્રે લિરિકસ ગુજરાતીમાં |
 
આસો ની રાતે ગરબો લઇને માથે
રમજો માં અંબા નવલી નવરાતે...(2)

 હે કરું અરજી અંબા આવજો રે હો માં..(2)
હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં

હે મારી અરજી હોમભળી વેલી આવજે રે હો માં
ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં
સૈયરું સાથે આવો માં અંબા
જોવા છે તમને ગરબે માં રમતા

હે માં પગલાં રૂડા પાડજો રે હો માં...(2)
હે તારા પગલે અજવાળા કરજો રે હો માં
હે કરું અરજી અંબા આવજો રે હો માં
હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં
હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં

હો નવ નવ રાત ના નવલા આ નોરતા
ગરબે રમતા માં જોવા ના ઓરતા
હો સોળ શણગાર સજી રમવા માં આવજો
ચોસઠ જોગણીયુ ને સંગાથે લાવજો
www.gujaratitracks.com

હો લઇ ત્રિશુલ હાથે રમજો મધરાતે
રંગ જમાવો નવલી નવરાતે
હે માં દયાળી હેત વરસાવજે રે હો માં
હે માં દયાળી હેત વરસાવજે રે હો માં
હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં

હો અંબે માં આસો ના આયા નવ નોરતા રે હો માં
હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં...(2)
હે કુમ કુમ પગલાં પાડો માં અંબા
ચાચર ચોક માં રમવા ને ઉતાર્યા

હો સખીયો સાથે માં કેવા ઘૂમે છે
માં જગદંબા ગરબે રમે છે
હો અમી ભરી આંખ માં હેત રાખજે
તારા છોરુંડા ની લાજ રાખજે

હે મારા મન ની વાત તું હોમભળજે રે હો માં
ઓ મારા  મન ની વાત તું હોમભળજે રે હો માં
એ તારી ખમ્મા માં હોય ના ખામી રે હો માં
હો અંબે માં અરજી સુની વેલી આવજે રે હો માં
હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં...(2)

કે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »