Bhamrali Lyrics in Gujarati

Bhamrali - Dilip Thakor
Singer : Dilip Thakor
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati  , Label : T-Series
 
Bhamrali Lyrics in Gujarati
| ભમરાળી લિરિક્સ ગુજરાતીમાં |
 
હે મને ભૂલીને નઈ ભલું તારું
હે મને ભૂલીને નઈ ભલું તારું
થાય રે ભમરાળી
હે કપટીને કપાતર મારા લમણે લખાણી

હે મારા દિલને દીધા ઘા
તું જા હવે જા
દિલ ને દીધા ઘા
તું જા હવે જા

હે મને ભૂલીને નઈ ભલું તારું
થાય રે ભમરાળી
એ ભલું નઈ થાય રે ભમરાળી

હો જે દાડાથી તમે મળ્યાં અમે છેતરાયા
બેવફાની વાતે ખોટા રે ભરાયા

હો ઓ શુ હતું વેર કે કાવતરા રચાયા
બીજા હારે મોજ કરે અમને લલચાયા
બીજા હારે મોજ કરે અમને લલચાયા

હો કૂણીએ ગોર ચોંટાડી
 ઔકાત બતાડી
કૂણીએ ગોર ચોંટાડી
ઔકાત બતાડી

હે મને ભૂલીને નઈ ભલું તારું થાય રે ભમરાળી
હે ભલું નઈ થાય રે ભમરાળી

હો મારા માટે ટાઈમે નતો બીજે મળવા જાતા
ખબર હોવા છતાં તારા જેવા ના થાતા

હો વાતે રે વાતે સોગન ખોટી તમે ખાતા
જોજે નઈ મેલે તને મારી રે માતા
જોજે નઈ મેલે તને મારી રે માતા

gujaratitracks.com

એક દારો બઉ ચકુ રોસે ગોમ આખું જોશે
એક દરો રોસે ગોમ આખું જોશે

હે મને ભૂલીને નઈ ભલું તારું થાય રે ભમરાળી
હે કપટીને કપાતર મારા લમણે લાખાણી
એ ભલું તારું નઈ થાય ભમરાળી
એ તું તો મારા લમણે લાખાણી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »