Keva Naseeb Na Khel Lyrics in Gujarati

Keva Naseeb Na Khel - Vikram Thakor
Singer : Vikram Thakor , Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Meshwa Electronics
 
Keva Naseeb Na Khel Lyrics in Gujarati
| કેવા નસીબના ખેલ લિરિક્સ ગુજરાતીમાં |
 
તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા
તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા
આ કેવા નસીબના ખેલ ના થયો આપણો મેળ

હો તમે હસતા રે રહ્યા અમે રોતા રે રહ્યા
તમે હસતા રે રહ્યા અમે રોતા રે રહ્યા
આ કેવા નસીબના ખેલ ના થયો આપણો મેળ

હો કુદરત આગળ કોઈનું ના ચાલે
કિસ્મત પણ હવે સાથ ના આલે
આ કેવા નસીબના ખેલ ના થયો આપણો મેળ

હો તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા
આ કેવા નસીબના ખેલ ના થયો આપણો મેળ
આ કેવા નસીબના ખેલ ના થયો આપણો મેળ
www.gujaratitracks.com

હો દિલની વેદના દિલમાં લઇ ફરશુ
તારા વિના સુખ દુઃખની વાતો કોને કરશુ
હો તને ફરી પામવાની દુઆ રોજ કરશુ
ખબર નઈ કયાં ભવે આપડે મળશુ

હો જેટલો પ્રેમ હતો તને મારાથી
એટલો જ પ્રેમ મને હતો તારાથી
આ કેવા નસીબના ખેલ ના થયો આપણો મેળ

તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા
આ કેવા નસીબના ખેલ ના થયો આપણો મેળ
આ કેવા નસીબના ખેલ ના થયો આપણો મેળ

હો કદી એ વિચાર્યું નોતું એવું આજ થઇ ગયું
દિલ માંથી દિલ કોક કાઢીને લઇ ગયું
હો તકદીરમાં હતું એ તસ્વીરમાં રહી ગયું
તડપતો મેલી મને જીવ મારો લઇ ગયું

હો તારાને માં લેખ આજ પુરા
ગણાં રે રઇ જ્યાં ઓરતા અધૂરા
આ કેવા નસીબના ખેલ ના થયો આપણો મેળ

તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા
તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા
હો ના થયો આપણો મેળ
હો ના થયો આપણો મેળ
આ કેવા નસીબના ખેલ ના થયો આપણો મેળ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »