Kash Aapde Malya Na Hot Lyrics in Gujarati | કાશ આપડે મળ્યા ના હોત લિરિક્સ ગુજરાતીમાં

Kash Aapde Malya Na Hot - Kajal Maheriya
Singer : Kajal Maheriya
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : T-Series
 
Kash Aapde Malya Na Hot Lyrics in Gujarati
| કાશ આપડે મળ્યા ના હોત લિરિક્સ ગુજરાતીમાં
 
હો દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત
હો દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત
દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત
કાશ આપડે મળ્યા જ ના હોત

સપના જોયા ના હોત તમને ખોયા ના હોત
સપના જોયા ના હોત તમને ખોયા ના હોત
કાશ આપડે મળ્યા જ ના હોત

હો દિલ તુટયાનું દુઃખ મને કોઈ પુછો
દિલ તુટયાનું દુઃખ મને કોઈ પુછો
મારી વાતો સાંભળીને તમેય રોઈ જાશો

હો દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત
દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત
કાશ આપડે મળ્યા જ ના હોત
હો કાશ આપડે મળ્યા જ ના હોત
www.gujaratitracks.com

હો દિલને દિમાગ પર હતા રે છવાયા
કહી દે ને આવી ખોટી છમ લગાડી માયા
જુઠા તારા પ્રેમમાં દિલથી ઘવાયા
તારા કારણિયે રોવાના દાડા આયા

હો દિલના થઈ ગયા કટકે કટકા
દિલના થઈ ગયા કટકે કટકા
એવા માર્યા તમે જો ને ઝટકા

હો દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત
દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત
કાશ આપડે મળ્યા જ ના હોત
હો કાશ આપડે મળ્યા જ ના હોત

હો વાગેલા ઘાઉ પર મીઠું ના ભભરાવો
હો ભૂલવા માંગુ છું બધું યાદ ના કરવો
હો પ્રેમ રે કર્યાનો મને થાય છે પસ્તાવો
અમે મરી જાશું અમને કોક તો બસાવો

હો અરમાનો દિલમાં દફનાવી દીધા
અરમાનો દિલમાં દફનાવી દીધા
સમયને સંજોગ અમે અપનાવી લીધા

દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત
દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત
કાશ આપડે મળ્યા જ ના હોત
હો કાશ આપડે મળ્યા જ ના હોત
કાશ આપડે મળ્યા જ ના હોત
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »