Poonam Ni Pyari Pyari Raat Lyrics in Gujarati

Poonam Ni Pyari Pyari Raat - Usha Mangeshkar
Singer : Usha Mangeshkar , Music : C.Arjun
Lyricist : Keshav Rathod , Label - Saregama India Limited
 
Poonam Ni Pyari Pyari Raat Lyrics in Gujarati
|  પૂનમની પ્યારી પ્યારી રાત લિરિક્સ ગુજરાતીમાં |
 
હો ……પૂનમની પ્યારી પ્યારી રાત
હો ……પૂનમની પ્યારી પ્યારી રાત હો રાત
હો ……પૂનમની પ્યારી પ્યારી રાત
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી
ના જાતી ના જાતી
હો ……પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી

ચમકે છે નભમાં જેટલા તારા
જેટલા તારા હો
હો ….ચમકે છે નભમાં જેટલા તારા
સપના છે એટલા મનમાં
હો સપના છે એટલા મનમાં
આજની આ પૂનમ છે કેવી રૂપાળી
કેવી રૂપાળી હો
ઓ…આજની આ પૂનમ છે કેવી રૂપાળી
એવુજ રૂપ મારા તનમાં
ઓ…એવુજ રૂપ મારા તનમાં
જો જે થાયે નાં આજે પ્રભાત
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી
ના જાતી ના જાતી
હો ……પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી
www.gujaratitracks.com

જાગી છે પ્રીત મારી જન્મો જનમની
જન્મો જનમ ની હો
હો ..જાગી છે પ્રીત મારી જન્મો જનમની
રમશું રે રાતભર રંગમાં
ઓ ..રમશું રે રાતભર રંગમાં
જાઓ જાઓ સખીયો થાશે રે મોડું
થાશે રે મોડું હો
ઓ ..જાઓ જાઓ સખીયો થાશે રે મોડું
સાજન છે કોઈ ના સંગમાં
ઓ…સાજન છે કોઈ ના સંગમાં
મને કરવા દો ને થોડી વાર
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી
ના જાતી ના જાતી
હો ……પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી
હો ……પૂનમની પ્યારી પ્યારી રાત
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી
ના જાતી ના જાતી
હો ……પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »