Tutya Mara Sapna Lyrics in Gujarati

Tutya Mara Sapna - Kishan Raval
Singer - Kishan Raval , Lyrics & Compos - Kamlesh Thakor 'Sultan'
Music - Utpal Barot & Vivek Rao & Vishal Modi , Label - Karma Vision
 
Tutya Mara Sapna Lyrics in Gujarati
| તૂટ્યા મારા સપના લિરિક્સ ગુજરાતીમાં |
 
હો તૂટ્યા મારા સપના જયારે છૂટ્યો તારો સાથ  
હો તૂટ્યા મારા સપના જયારે છૂટ્યો તારો સાથ  
આ દુઃખી જિંદગીમાં રહ્યો કોઈ ના સંગાથ
આંખો રડીને પૂછે હોઠ તો હસીને પૂછે
શું અને પણ આવતી હશે મારી યાદ
શું એ પણ રડતી હશે મારી જાન
હો તૂટ્યા મારા સપના જયારે છૂટ્યો તારો સાથ  

હો સપને નહોતું વિચાર્યું જુદા થવું પડશે
હો જેને માન્યો જીવ એના માટે આંખો રડશે
હો થોડું રહ્યું મિલન ઘણી લાંબી આ જુદાઈ
પ્રેમ કર્યો સાચો તોય મળી બેવફાઈ
હો આંખો રડીને પૂછે હોઠ તો હસીને પૂછે
શું અને પણ આવતી હશે મારી યાદ
હો શું એ પણ રડતી હશે મારી જાન

હો હવે તો જીવન જીવી લઈશું તારી યાદમાં
હો કોઈ દી મળે સમય તો પુછજો હાલ મારા
હો મતલબી દુનિયામાં બસ તું હતી મારી
સાચો કર્યો પ્રેમ તોય કરી બેવફાઈ
હો આંખો રડીને પૂછે હોઠ તો હસીને પૂછે
હો શું અને પણ આવતી હશે મારી યાદ
હો શું એ પણ રડતી હશે મારી જાન
હો તૂટ્યા મારા સપના જયારે છૂટ્યો તારો સાથ  
હો શું એ પણ કરતી હશે મને યાદ
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »