Dil Ne Manavi Lau Lyrics in Gujarati

Dil Ne Manavi Lau - Naresh Thakor
Singer : Naresh Thakor , Lyrics : Kamlesh Thakor (Sultan)
Music : Utpal Barot & Vishal Modi , Label- Saregama India Limited
 
Dil Ne Manavi Lau Lyrics in Gujarati
| દિલ ને મનાવી લઉ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો હો ખરતા તારલા જોઈને
ખરતા તારલા જોઈને થયું લાવ તને માંગી લવ
તું તો નથી મળવાની પણ દિલ ને મનાવી લઉ

હો ખરતા તારલા જોઈને થયું લાવ તને માંગી લવ
તું તો નથી મળવાની પણ દિલ ને મનાવી લઉ

ભૂલી એ ગલિયો જ્યાં તુ ને હું મળતા
પડ્યા બોલ જિલતા તોય મેલ્યા રે પડતા
દોષ બધા આ નસીબ ના

મનગમતું તો ભાગ્યે જ મળે છે..(2)

કોઈ સજી ધજી રહ્યું છે કોઈ જોઈ રડી રહ્યું છે
એક ડાળ ના બે પંખી એક પંખી ઉડી રહ્યું છે
 આજે પડી રહ્યા છે જુદા તોય તારે હરખ ની છે વેળા
તમે થઇ જશો પરબારા પછી થશો ના ભેળા

હા ભૂલી એ કસમો માથે હાથ રઈ ખાતા
રાખ્યું તારું લાખ ગણું તોય કર્યા તે રજળતા
દોષ બધા આ નસીબ ના

મનગમતું તો ભાગ્યે જ મળે છે..(2)

તને હું છું કોણ કહેનારો તમે બીજાના છો પરણેતર
તારે વેચાય હરખ નું ગળપણ મારે જોખમ માં છે જીવતર
હો હતા સુંદર તમે પેલેથી ને વધારે દગાએ સુંદરતા

ખોટા માંગી લીધા તમોને જોઈ તારલા મેં ખરતા
ભલું થાય અલી તારું હવે જોવા ના મળતા
જેને પ્રેમ અમે હમજતા એ તો પ્રેમ માં રમત રમતા
દોષ બધા આ નસીબ ના

મનગમતું તો ભાગ્યે જ મળે છે..(2)
હા મનગમતું તો ભાગ્યે જ મળે છે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »