Rut Bawari Lyrics in Gujarati

Rut Bawari - Kinjal Dave
Singer  - Kinjal Dave , Music - Parth Bharat Thakkar
Lyrics - Bhargav Purohit , Label - KD Digital 
 
Rut Bawari Lyrics in Gujarati
| ઋત બાવરી લિરિક્સ ગુજરાતીમાં |
 
નવા નવા દિવસો છે
નવી નવી રાતો છે
હૈયે તો એકજ છે
હોઠે જુદી વાતો છે
ચાલ કહિ દઉઁ
આજે વહી જઉં
ચાલ કહિ દઉઁ
શાને રહી જઉં આજે
કે.....લાગે બાવરી લાગે
ઋત બાવરી લાગે ( 2 )

નવા નવા દિવસો છે
નવી નવી રાતો છે
હૈયે તો એકજ છે
હોઠે જુદી વાતો છે
ચાલ કહિ દઉઁ
આજે વહી જઉં
ચાલ કહિ દઉઁ
શાને રહી જઉં આજે
કે.....લાગે બાવરી લાગે
ઋત બાવરી લાગે ( 2 )

જોને જોને મારી આ
ઘેલી ઘેલી આંખો મા
કેવા કેવા સપનાઓ જાગે
કોને કોને સમજાવું
છાને છાને હરખાવું
શાને શાને વહાલું સૌ લાગે
કે.....લાગે બાવરી લાગે
ઋત બાવરી લાગે ( 2 )

હોઠો થી જે ના છલકે
પણ મારી આંખે મલકે
વાંચી લે છે કે કઈ દઉઁ જાતે
જોતું એમા હો રાજી
પહેલી હું ખોલું બાજી
રહેવું તો છે બસ તારી સાથે
કે.....લાગે બાવરી લાગે
ઋત બાવરી લાગે ( 2 )

નવા નવા દિવસો છે
નવી નવી રાતો છે
હૈયે તો એકજ છે
હોઠે જુદી વાતો છે
ચાલ કહિ દઉઁ
આજે વહી જઉં
ચાલ કહિ દઉઁ
શાને રહી જઉં આજે
કે.....લાગે બાવરી લાગે
ઋત બાવરી લાગે ( 2 )

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »