Tarathi Love Thai Gayo Lyrics in Gujarati

Tarathi Love Thai Gayo - Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label - Saregama India Limited
 
Tarathi Love Thai Gayo Lyrics in Gujarati
| તારાથી લવ થઈ ગયો લિરિક્સ ગુજરાતીમાં |
 
મને તારા થી ગ્રેટ લવ થઈ ગયો...(2)
તારા દિલ થી મારા દિલ ને ગ્રેટ લવ થઇ ગયો

હો જ્યાં સુધી ચાલે મારા શ્વાસ રે
ત્યાં સુધી રહેવું છે તારી પાસે રે ...(2)
તારા સાથ ના સહારે ગ્રેટ લવ થઇ ગઈ
હે મને તારા થી ગ્રેટ લવ થઇ ગયો

હો જમણો હાથ ડાબા દિલ પર આવી જાય
તને જોઈ ને અલગ અહેસાસ થાય 'વાહ'

તું દુનિયા માં છે એટલે રહેવાનું મન થાય
તું જિંદગી માં છે જીવવાનું મન થાય

હો તું સામે બેસે ને જોયા કરું
તું બોલે ને હું સાંભળ્યા કરું...(2)

હે તારી વાતો માં ખોવાઈ ગ્રેટ લવ થઇ ગયો
હે મને તારા થી ગ્રેટ લવ થઇ ગયો

હો જન્મ કુંડળી માં જીવતર ના લેખ જોખા
અરે તું તો છે મારા હાથ ની રેખા
હો તારા મારા લગન થશે સૌથી અનોખા
ઘરવાળા વધાવશે લઇ કંકુ ને ચોખા

હો મારા દિલ માં થઇ ગયા તમે શિફ્ટ રે
જાણે મળી ગઈ મને ગોડ ગિફ્ટ રે...(2)

હો એવો સાચા દિલ થી ગ્રેટ લવ થઇ ગયો
હે મને તારા થી ગ્રેટ લવ થઇ ગયો
હે મને તારા થી ગ્રેટ લવ થઇ ગયો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »