Premma Pagal Nahi Thav Lyrics in Gujarati

Premma Pagal Nahi Thav - Kajal Maheriya
Singer - Kajal Maheriya
Music - Shashi Kapadiya & Vipul Prajapati
Lyrics - Dharmik Bamosana & Vijay Sisodara
Label - Saregama India Limited
 
Premma Pagal Nahi Thav Lyrics in Gujarati
| રેમમા પાગલ નહી થાવ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો આજ થી મેં જળ રે લીધું
હો આજ થી મેં જળ રે લીધું
મન માં નક્કી મેં કરી લીધું પ્રેમ ના માર્ગે કદી નઈ જાઉં

શેર શેર લોઈ મારુ બાળી રે દીધું
ભગવાન ના ભરોસે છોડી મેં દીધું
પ્રેમ માં પાગલ કદી નઈ થાઉં

વારેઘડીયે એને હુરે હમજાવી
પ્રેમ ની ભીખ અમે કેટલી વાર માંગીયે
કેટલી વાર માંગીયે
એ ઘોળી ઘોળી ને અમે ઝેર રે પીધું

રસ્તે રઝળ્યા એવું સૌએ કીધું
પ્રેમ ના માર્ગે કદી નઈ જાઉં
લવ ના માર્ગે કદી નઈ જાઉં

હો ઘણાંગ હારા વેઠ્યા આવ્યું ના મઝરે
ઉતરી ગયા તમે અમારી નજરે
બોલી બોલી ને મારી જીભ ઘસાઈ ગઈ
મારા પ્રેમ માં લાગે ખામી કૈક રય ગઈ

હો હૂંડી વચ્ચે હોપારી આજે એવી છે હાલત
આવી ખબર હોત તો હું તને ના ચાહત... તને ના ચાહત
એના કીધું જ્યારથી મોની મેં લીધું

દુઃખ હતું ને ડૌ ઓરી રે લીધું
પ્રેમ ના માર્ગે કદી નઈ જાઉં
હો કોટાળી કેડી એ કદી નઈ જાઉં

આંગળી વાઢુ ને લોહી નીકળે આજ મારે
તોય પેટ માં પાણી હાલતું નથી તારે
હો રાત ગઈ બાત ગઈ મારી રે કઈ નથી
લાવા ને જોવા ના સબંધ હવે કઈ નથી

તને ચાલશે તો અમને દોડશે
તારા વિના અમારે પડ્યું થોડી રહેશે..પડ્યું થોડી રહેશે
બે હાથ ને માથું નમાવી દીધું
એકલા રેવાનું શીખી રે લીધું

પ્રેમ ના માર્ગે કદી નઈ જાઉં
હો પ્રેમ ના માર્ગે કદી નઈ જાઉં 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »