Le Kachuko Le Lyrics in Gujarati

Le Kachuko Le - Jigar Thakor
Singer : Jigar Thakor & Swaggy The Rapper
Rap : Swaggy The Rapper
Lyrics : Gabbar Thakor & Swaggy The Rapper
Additional Lyrics : Swaggy The Rapper
Music : Rutvij Joshi , Label : Jhankar Music 
 
Le Kachuko Le Lyrics in Gujarati
| લે કચૂકો લે લિરિક્સ ગુજરાતીમાં |
 
લે કચૂકો લે લે લે લે
લે કચૂકી લે
લે કચૂકો લે લે લે લે
લે કચૂકો લે

લે કચુકો લે વેવાણ લે કચૂકો લે
લે કચુકો લે વેવાણ લે કચૂકો લે
લે કચુકો લે વેવાણ લે કચૂકો લે
લે કચુકો લે વેવાણ લે કચૂકો લે

વેવાણ લે કચૂંકો લે કચુકો લે વેવાણ લે કચુકો લે
વેવાઈના ઘેર જાજે તું મારું નોમ લેજે
મોમાંના ઘેર જાજે તું મારું નોમ લેજે

લે કચુકો લે વેવાણ લે કચૂકો લે
લે કચુકો લે વેવાણ લે કચૂકો લે
લે કચુકો લે વેવાણ લે કચૂકો લે
લે કચુકો લે વેવાણ લે કચૂકો લે

ખાટી ખાટી આંબલીને ખાટું ખાટું ખાટું દઈ
વ્હાલી લાગે મને મારી એવડી એ
લસણની કળી ને તેલ માં તળી
બઉ નસીબથી તમારી છોડી મળી
પેલા કે જમવાનું બનાવતા આવડે
હવે કે મન ના આવડે એવું
વેવાણ નું નળિયા જેવું નાક
બનાવતા ના આવડે એને શાક
વેવાણ ની વાતો છે મોટી મોટી મોટી
વેવાણ લાગે મને સાવ ખોટી
કડવી કારેલા જેવી એ મરચા જેવી તીખી
વેવાણ ઓછું જરાક બોલ પેલા ઊભી રે તું સીધી

સાસુ મેના બોલે તારી સાસુ મેના બોલે
નંદલ વહ્મી લાગે તારી સાસુ મેના બોલે
તું ફઈ ના ઘેર જાજે તું મારું નોમ લેજે
માસી ના ઘેર જાજે તું મારું નામ લેજે

લે કચુકો લે વેવાણ લે કચૂકો લે
લે કચુકો લે વેવાણ લે કચૂકો લે
લે કચુકો લે વેવાણ લે કચૂકો લે
લે કચુકો લે વેવાણ લે કચૂકો લે

કુક્કર ની સિટી જેવું વેવાણ તારું મોઢું
વેવાણ જ્યારે બોલે ત્યારે લાગે થોડું દોઢું
ઉંટિયા જેવું હાલે ત્યારે લાગે કોક આયું ગોંડું
વેવાણ નીકળી કા તું હાયલી તારા માં જરાય નથી પાયલી
આ થાળી કેમ ડોલતી , વેવાણ કાઈ બોલતી
થાળી ને ડોલવું જોઈએ , વેવાણ ને કાક બોલવું જોઈએ
થાળી મા નથી દૂધી વેવાણ તારા માંથી બુધી ,
વેવાણ ના ઘેર જાજે swaggy નું નોમ લેજે

લે કચુકો લે વેવાણ લે કચૂકો લે
લે કચુકો લે વેવાણ લે કચૂકો લે
લે કચુકો લે વેવાણ લે કચૂકો લે
લે કચુકો લે વેવાણ લે કચૂકો લે

લે કચુકો લે વેવાણ લે કચૂકો લે
લે કચુકો લે વેવાણ લે કચૂકો લે
લે કચુકો લે વેવાણ લે કચૂકો લે
લે કચુકો લે વેવાણ લે કચૂકો લે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »