Prem To Amar Che Lyrics in Gujarati

Prem To Amar Che - Kajal Maheriya
Singer: Kajal Maheriya , Lyrics: Maunish Mehta
Music: Ravi - Rahul , Label- Saregama India Limited
 
Prem To Amar Che Lyrics in Gujarati
| પ્રેમ તો અમર છે લિરિક્સ ગુજરાતીમાં |
 
પ્રેમ તો અમર છે અમર છે કહાની
હો પ્રેમ તો અમર છે અમર છે કહાની
પ્રેમ તો અમર છે અમર છે કહાની
દુનિયા ની રસમો થી અલગ છે કહાની

તારા મારા પ્રેમ ની અજબ છે કહાની
તારા મારા પ્રેમ ની મશહૂર કહાની

હું પાગલ દીવાની તને પ્રેમ રે કરવાની...(2)
હો તું ભલે ભૂલી જાય હું નથી ભૂલવાની
તું ભલે ભૂલી જાય હું નથી ભૂલવાની
તારા મારા પ્રેમ ની મશહૂર કહાની
હો તારા મારા પ્રેમ ની મશહૂર કહાની

 àª¹ો દિલ ભલે તોડી જાય વાતો બધી ભૂલી જાય
મારા હાચા પ્રેમ ને કલંક લગાડી જાય
હો વર્ષો થી વાટ જોઉં તું તો બનાવી જાય
મારા હાચા પ્રેમ ને પલ માં ઠુકરાવી જાય

હો ખોટી તારી રસમો ખોટી તારી કસમો...(2)
જખમ સહેવાની હવે આદત પડી છે
આખો તારી યાદ માં રડી રે પડી છે
તારા મારા પ્રેમ ની મશહૂર કહાની
હો તારા મારા પ્રેમ ની મશહૂર કહાની

દીધેલા વાયદા હવે તૂતો બધા ભૂલી જા
જોયેલા સપના બધા પલ માં રોળાઈ જાય
તૂટેલા દિલ ને મારા કોણ હમજાઈ જાય
પલ પલ યાદ તારી દિલ ને રે સતાવી જાય
 
હો નીંદર ના આવે તારી યાદો રે સતાવે...(2)
હો રોઈ રોઈ ને હવે આખો લાલ થાશે
પ્રેમ ના નામ થી ભરોસો ઉઠી જાશે
તારા મારા પ્રેમ ની મશહૂર કહાની
હો તારા મારા પ્રેમ ની મશહૂર કહાની
હો તારા મારા પ્રેમ ની મશહૂર કહાની 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »