Jawabdari Lyrics in Gujarati

Jawabdari - Mahesh Vanzara
Singer :- Mahesh Vanzara , Lyrics :-  Rajvinder Singh
Music :- Dipesh Chavda , Label :- ST Gujarati
 
Jawabdari Lyrics in Gujarati
|  જવાબદારી લિરિક્સ ગુજરાતીમાં |
 
હા તારાથી શરૂ જીંદગી તારાથી ખતમ જીંદગી
કરી જીંદગી  આ તારા નામે
હા સાથ તારો દેશું આ હાથ ના મુકીશું
રાખજો ભરોસો મારી વાલી

હા તમે હસતો રાખો ચહેરો કરશો ના રે ફિકર
અરે હું ...હું ...
તમે હસતો રાખો ચહેરો કરશો ના રે ફિકર
તમે હસતો રાખો ચહેરો કરશો ના રે ફિકર
સાથ નહીં છોડું વાલી હું તમારો ઉમરભર

એક હક છે તમારો આ મારી જીંદગી પર
એક હક છે તમારો આ મારી જીંદગી પર
સુખ દુઃખનો સાથી હું તમારો ઉમરભર
હા જીવથી વધારે મને ખુસીયો તારી વાલી
સાત ફેરા લઈને મેં માંગ ભરી તારી

હો દુનિયા જોઈને બળી જાય જોડી તારી મારી
જનમો રે જનમની પ્રીત તારી મારી
તમને ખુશ રાખવાની જવાબદારી મારી
હા તમને ખુશ રાખવાની જવાબદારી મારી

હા તે જોયાતા જે સપના એ તો પુરા કરીશ હું
હે તારા રે માંગતા પહેલા હાજર બધું કરીશ હું
હા તારાથી છે રોશન આ દુનિયા રે મારી
તારી આ હસી પર મારો જીવ જવ વારી

હા હું કઇ ના બીજું માંગુ એક સાથ તારો વાલી
હું કઇ ના બીજું માંગુ એક સાથ તારો વાલી
તું તમને ખુશ રાખવાની જવાબદારી મારી
અરે હા તમને ખુશ રાખવાની મારી જવાબદારી

હા દુઃખ ના આવાદવ કાલે ઉડી જાશે
હા આપણા જીવનમાં ખુશીયોના ફૂલ ખેલાશે
હો કિસ્મતમાં લખ્યું થાય તું ના વાલી ડરતી
આપવું ના આપવું એ કુદરતની મરજી

હા તું દિલ ના નાનું કરતી મારો પ્રેમ નથી ફર્જી
તું દિલ ના નાનું કરતી મારો પ્રેમ નથી ફર્જી
તું જ મારુ બધું હું નથી ખુદગરજી
હા તમને હસતા રાખવાની જવાબદારી મારી
તું તમને ખુશ રાખવાની જવાબદારી મારી  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »