Motor Marge Hali Jaay Lyrics in Gujarati

Motor Marge Hali Jaay - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Music: Ravi - Rahul
Lyrics : Chandu Raval , Label : Saregama India Limited
 
Motor Marge Hali Jaay Lyrics in Gujarati
| મોટર માર્ગે હાલી જાય લિરિક્સ ગુજરાતીમાં |
 
મારી પોંચ રંગીલી મોટર માર્ગે હાલી જાય...(2)
ગીતો ગમતા વગાડતી મોટર માર્ગે હાલી જાય...(2)

મારી પોંચ રંગીલી મોટર માર્ગે હાલી જાય
મોટર માર્ગે હાલી જાય

ડ્રાઈવર દિલવાળો ગાડી લઇ ને નીકળતો
મને ભળી ને હોર્ન પ્રેમ નો વગાડતો
મારી જોડે આયી ગાડી હલાવે હંકારતો
લવ યુ કેવા આયી જોડે બ્રેક મારતો

હે મારા દિલ માં વસેલો ડ્રાઈવર ગાડી લઇ ને જાય
મારી પોંચ રંગીલી મોટર માર્ગે હાલી જાય
મોટર માર્ગે હાલી જાય

ડ્રાઈવર દિલવાળા ને આલ્યું મેં દલડું
એના પર ઓળ ઘોળ થઇ જ્યું મારુ મનડું
હે મારો ડ્રાઈવર તો લાખો માં એક છે
એના ને મારા પ્રેમ ના લેખ છે

હે ભગવાન માંગુ હું એટલું જોડી અમારી જામી જાય
મારી પોંચ રંગીલી મોટર માર્ગે હાલી જાય
ગીતો પ્રેમ ના વગાડતી મોટર માર્ગે હાલી જાય...(2)
એ મોટર માર્ગે હાલી જાય

એ કે એ મોટર માર્ગે હાલી જાય 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »