Ubhi Re Gulab Dal Latake Che Lyrics in Gujarati

Ubhi Re Gulab Dal Latake Che - Sonam Parmar
Singer : Sonam Parmar , Music : Amit Barot
Lyrics : Amit Barot , Label - Saregama India Limited
 
Ubhi Re Gulab Dal Latake Che Lyrics in Gujarati
|  ઉભી રે ગુલાબ ડાળ લટકે છે લિરિક્સ ગુજરાતીમાં |
 
ઉભી રે ગુલાબ ડાળ લટકે સે

હે ઉભી ઉભી રે ગુલાબ ડાળ લટકે સે...(2)
હે મને ઘડી એક રમવા દેજો માણારાજ...(2)

ઉભી ઉભી ...હે ઉભી ઉભી
હા ઉભી ઉભી રે ગુલાબ ડાળ લટકે સે
ઉભી ઉભી રે ગુલાબ ડાળ લટકે સે

હે મારા હાથ પરમાણે જોવે બંગડી રે
હે મારા પગ પરમાણે જોવે કડલા રે
હે મારા ચુડલે રતન જડાવો માણારાજ
મારા ઝાંઝરે ઘુઘરી ટંકાવો માણારાજ

ઉભી ઉભી ...હે ઉભી ઉભી
હા ઉભી ઉભી રે ગુલાબ ડાળ લટકે સે
ઉભી ઉભી રે ગુલાબ ડાળ લટકે સે

હે મારા વાલમજી હૂતો વાલી તારી
હે મારા પિયુજી તુજ દુનિયા મારી
હે તારી યાદ માં ટેમ ગુજારાતો હો રાજ
તારું મુખ જોઈ દાડો મારો ઢળતો હો રાજ

ઉભી ઉભી ...હે ઉભી ઉભી
હા ઉભી ઉભી રે ગુલાબ ડાળ લટકે સે
ઉભી ઉભી રે ગુલાબ ડાળ લટકે સે

હે મને ઘડી એક રમવા દેજો માણારાજ...(2)
ઉભી ઉભી રે ગુલાબ ડાળ લટકે સે...(2) 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »