Gom Nathi Jevu Tevu Lyrics in Gujarati

Gom Nathi Jevu Tevu - Vijay Suvada
Singer : Vijay Suvada , Music : Vipul Prajapati & Shashi Kapadiya
Lyrics : Dharmik Bamosna & Vijay Sisodara
Label : Jigar Studio
 
Gom Nathi Jevu Tevu Lyrics in Gujarati
| ગોમ આ નથી જેવું તેવું લિરિક્સ ગુજરાતીમાં |
 
ખોટું ના લેવાય નોમ આ જબબર છે ગોમ
નકર બકા નોખું થાશે તારે કોમ
ના લેવાય નોમ આ જબબર છે ગોમ
નકર બકા નોખું થાશે તારે કોમ

હે ગોમ આ નથી જેવું તેવું
અલ્યા ગોમ આ નથી જેવું તેવું
આવતા વેરીફાઈ કરી લેવું
હે સીમાડાની હદે પૂછી લેવું
મારા સીમાડાની હદે પૂછી લેવું
પછી ગોમમાં એન્ટર થાવું

હો પરગણામાં પંકાતું નોમ છે અમારું
મલકમાં ગણતરીનું ગોમ છે અમારું
પરગણામાં પંકાતું નોમ છે અમારું
મલકમાં ગણતરીનું ગોમ છે અમારું

હે દેહમાં મારા દઈ તો જ્યો ને પાછા
અલ્યા દેહમાં મારા દઈ તો જ્યો ને પાછા
એટલે લોકે અતિહાસ વાંચ્યા
ગોમ આ નથી જેવું તેવું
આવતા વેરીફાઈ કરી લેવું
હે આવતા વેરીફાઈ કરી લેવું

હો વટતો વારસામાં મળી આવેલ છે
બીજાના જેમ ક્યાં ભાડે લાવેલ છે
હો પોંકેડને અહીંયા પીર થાવું છે
નમાલને યા વીર થાવું છે

હો ગોમ મારુ કહેવાય હાથીનો પગ
સદાય મારા ભેળું મારુ અડધું રે અંગ
ગોમ મારુ કહેવાય હાથીનો પગ
સદાય મારા ભેળું મારુ અડધું રે અંગ

હે નથી અમે જો ને રે દગાળા
હે નથી અમે  છેલ રે છોગાળા
અહીંયા બધા છે મરદ મુછાળા
એ આવતા વેરીફાઈ કરી લેવું
હે આવતા વેરીફાઈ કરી લેવું

કહેનારા જોને આજ એવું રે કહી ગયા
ઓળખનારા અમને ઓળખી ગયા
જે અમારા રૂબરૂ પરચા જોઈ ગયા

હે અમારા રે ગોમની નોંધ એવી લેવી
સારા માટે સારું નકર કોમ છે એવી
અમારા રે ગોમની નોંધ એવી લેવી
સારા માટે સારું નકર કોમ છે એવી
હે આ ગોમ આખા પરગણાંનું નાક
આ ગોમ આખા પરગણાંનું નાક
નથી પડ્યો એના ખોલીયે કદી દાગ
એ આવતા વેરીફાઈ કરી લેવું
હે આવતા વેરીફાઈ કરી લેવું  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »