Malvanu Dur Tu Jova Mate Tarse Lyrics in Gujarati

Malvanu Dur Tu Jova Mate Tarse - Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics : Darshan Bazigar
Music : Mayur Nadiya , Label : Amara Muzik 
 
Malvanu Dur Tu Jova Mate Tarse Lyrics in Gujarati
| મળવાનું દૂર તું જોવા માટે તરસે લિરિક્સ ગુજરાતીમાં |
 
સમય તો આવવા દે, મળવાનું તો દૂર તું જોવા માટે તરસે...
મળવાનું તો દૂર તું જોવા માટે તરસે...

સમય તો આવવા દે, મળવાનું તો દૂર તું જોવા માટે તરસે...
હો...મારી એક ઝલકને તું, જોવા માટે વારંવાર તડપે...

હો....આંખો તારી તરસે, મને જોવા માટે વર્ષે
યાદ રાખજે તું મારા માટે મરશે...
હો...સમય તો આવવા દે, મળવાનું તો દૂર તું જોવા માટે તરસે

સમય તો આવવા દે, મળવાનું તો દૂર તું જોવા માટે તરસે
હો...મારી એક ઝલક ને તું, એક વાર નહીં વારંવાર તડપશે

હો....દૂર જો જઈશ તો જોતા રહેશો, કરીને યાદ મને રોતા રહેશો
હો...કરશો અફસોસ તમે દિલથી રોશો, મારી હારે કોઈ અજાણ્યાને જોશો...
હો...ખબર નથી મને તમે તેવર બતાવશો, પહેલા મને હસાવીને પછી રે રોવડાવશો

હો...સમય તો આવવા દે, મળવાનું તો દૂર તું જોવા માટે તરસે
હો...મારી એક ઝલક ને તું, જોવા માટે વારંવાર તડપશે

હો...કિસ્મત જાણે કેવા ખેલ રચે છે, દિલ થી ચાહો અને દૂર કરે છે
હો...મને સમજવામાં ભૂલ થઇ તારી, તને ના સમજાણી મજબૂરી મારી
હો...સાચી હકીકત જયારે તને રે સમજાશે, દિલમાં વહાલી તને દુઃખ બહુ થાશે
હો...સમય તો આવવા દે, મળવાનું તો દૂર તું જોવા માટે તરસે
હો...મારી એક ઝલક ને તું, એક વાર નહીં વારંવાર તડપશે

દિવસ તો મારો જેમતેમ વીતી જય છે (2)
બસ તને યાદ કરું એ પહેલા આંખે આંસુ આવી જાય છે... 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »