Tara Bharose Chiye Lyrics in Gujarati

Tara Bharose Chiye - Kajal Maheriya
Singer: Kajal Maheriya , Lyrics: Rajan Rayka & Dhaval Motan
Music: Jitu Prajapati , Label- Saregama India Limited
 
Tara Bharose Chiye Lyrics in Gujarati
| તારા ભરોસે છીએ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો મેં હાથ આપ્યો તમે સાથ આપજો
તારા ભરોસે છીએ વાત યાદ રાખજો

અમેં હાથ આપ્યો તમે સાથ આપજો
તારા ભરોસે છીએ વાત યાદ રાખજો
અમને રોવડાયા તો લાગશે તમને પાપ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ

મને જીવનભર તારી જોડે રાખ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
મને છોડતા ના રે તમે મેલ્યા મેતો માં ને બાપ

હો પોની વગર ચાલશે ખાધા વગર ચાલશે
તારા વગર નહિ ચાલે બાકી બધા વગર ચાલશે
રિસાતો તો ચાલશે લડશો તો ચાલશે
છોડતા ના બાકી મારી નાખશો તોય ચાલશે

મારા માટે તો જીવ છો
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
અમને સતાવશો તો તમને લાગશે પાપ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ

પ્રેમ ને આપણા લોકો મારે મેણાં
તારાથી મતલબ બાકી ના લેણાં દેણા
હો શીદ મારુ લોકો ના મોઢે ગાઈના
તારા સિવાય મને ફરક પડે કોઈ ના

મારા ઘરવાળા બોલે છે ખરાબ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
એ હાથ છોડશો તો લાગશે તમને પાપ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
હે અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ
અલ્યા તારા કારણિયે રે મેલ્યા મેતો માં ને બાપ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »