Kadar Karu Chu Tari - Bechar Thakor
Singer - Bechar Thakor , Music - Dilip Thakor
Lyrics- MS Raval , Lebal : becharthakorofficial
Singer - Bechar Thakor , Music - Dilip Thakor
Lyrics- MS Raval , Lebal : becharthakorofficial
Kadar Karu Chu Tari Lyrics in Gujarati
| કદર કરું છુ તારી લિરિક્સ ગુજરાતીમાં |
હો કદર કરું છુ તારી ઘણી
કદર કરું છુ હું તારી ઘણી
પણ તું મને ગણતી નથી
પણ તું મને ગણતી નથી
હો તું સમજે મને રમવાનું રમકડું
તું સમજે મને રમવાનું રમકડું
મન ભરાય પછી ફેંકી દે છે
મન ભરાય પછી ફેંકી દે છે
કદર કરું છુ હું તારી ઘણી
પણ તું મને ગણતી નથી
પણ તું મને ગણતી નથી
હો દિલના દર્દો વધી ગયા છે
કોને જતાવું જઈ કોને સાંભળાવું
હો દિલના દર્દો વધી રે ગયા છે
કોને જતાવું જઈ કોને સાંભળાવું
કોને જતાવું જઈ કોને સાંભળાવું
હો તને ચાહું છું હદથી વધારે
તને ચાહું છું હદથી વધારે
પણ તું મને સમજતી નથી
પણ તું મને સમજતી નથી
કદર કરું છુ હું તારી ઘણી
પણ તું મને સમજતી નથી
પણ તું મને સમજતી નથી
હો કતલ દિલનો ઠંડા કલેજે
કરી ગયા તમે મારી રે ગયા
હો કતલ દિલનો ઠંડા કલેજે
કરી ગયા તમે મારી રે ગયા
કરી ગયા તમે મારી રે ગયા
હો કરણ વગર તમે સબંધ તોડ્યો
કરણ વગર તમે સબંધ કાપ્યો
હું ભોળો સમજી ના શક્યો
હું ભોળો સમજી ના શક્યો
કદર કરું છુ હું તારી ઘણી
પણ તું મને સમજતી નથી
પણ તું મને સમજતી નથી
કદર કરું છુ હું તારી ઘણી
પણ તું મને ગણતી નથી
પણ તું મને ગણતી નથી
હો તું સમજે મને રમવાનું રમકડું
તું સમજે મને રમવાનું રમકડું
મન ભરાય પછી ફેંકી દે છે
મન ભરાય પછી ફેંકી દે છે
કદર કરું છુ હું તારી ઘણી
પણ તું મને ગણતી નથી
પણ તું મને ગણતી નથી
હો દિલના દર્દો વધી ગયા છે
કોને જતાવું જઈ કોને સાંભળાવું
હો દિલના દર્દો વધી રે ગયા છે
કોને જતાવું જઈ કોને સાંભળાવું
કોને જતાવું જઈ કોને સાંભળાવું
હો તને ચાહું છું હદથી વધારે
તને ચાહું છું હદથી વધારે
પણ તું મને સમજતી નથી
પણ તું મને સમજતી નથી
કદર કરું છુ હું તારી ઘણી
પણ તું મને સમજતી નથી
પણ તું મને સમજતી નથી
હો કતલ દિલનો ઠંડા કલેજે
કરી ગયા તમે મારી રે ગયા
હો કતલ દિલનો ઠંડા કલેજે
કરી ગયા તમે મારી રે ગયા
કરી ગયા તમે મારી રે ગયા
હો કરણ વગર તમે સબંધ તોડ્યો
કરણ વગર તમે સબંધ કાપ્યો
હું ભોળો સમજી ના શક્યો
હું ભોળો સમજી ના શક્યો
કદર કરું છુ હું તારી ઘણી
પણ તું મને સમજતી નથી
પણ તું મને સમજતી નથી
ConversionConversion EmoticonEmoticon