Adko Dadako Lyrics in Gujarati

Adko Dadako - Jigar Thakor
Singer : Jigar Thakor , Lyrics : Chandu Raval
Music : Amit Barot , Label : Jhankar Music 
 
Adko Dadako Lyrics in Gujarati
| અડકો દડકો લિરિક્સ ગુજરાતીમાં |
 

હું નાનો પણ મરીનો દોણો જગની વાતો જોણુંરે
ના ચાલે પાવર ખોટો નથી હું જેવો તેવોરે.........(૨ )
હે દુધનું દૂધને પોણીનું પોણી
પળમાં હુંતો લેતો જોણી
હમજુંસુ બધુંય નથી હાવ ગોડોરે
અડકો દડકો દઈ દડુકો પોણીમાં હું કરું ભડકો...(૨)

હું મોજ શોખ કરનારો
વટમાં રોજ ફરનારો
બોલ્યા પછી કદીયે
બીજું ના હું બોલનારો

એ અન્યાય સાથે લડનારો
ના ખોટું સહન કરનારો
ગમે તેવી આંધી આવી
પાછો ના હું પડનારો
મીઠી વાણીને મીઠી વાતો
ગીતો સૌને ગમતો ગાતો
પ્રેમાળું છું હુ કઈ નથી પાગલરે..
અડકો દડકો દઈ દડકો પોણીમાં હું કરું ભડકો..(૨)

હે હળી મળીને રેનારો
મોઢે હાચુ કેનારો
ભાઈબંધોની હારે રોજ
ધીંગા મસ્તી કરનારો
હે મોટાને મોન આલનારો
ના જુઠું કદી બોલનારો
હરદમ હર ઘડી
રાજી રાજી રેનારો
હે ખોપડી મારી જયારે ખટકે
ભલભલા ઊંધા લટકે
ડાયો ડમરો છું હું કઈ નથી ગાંડોરે...
અડકો દડકો દઈ દડુકો પોણીમાં હું કરું ભડકો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »