Sundha Na Dungarwali Maa Chamunda Lyrics in Gujarati

 Sundha Na Dungarwali Maa Chamunda - Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Jitu prajapati
Lyrics : Raja Rayka & Dhaval Motan
Label - Saregama India Limited
 
Sundha Na Dungarwali Maa Chamunda Lyrics in Gujarati
| સુંધાના ડુંગરવાળી માં ચામુંડા લિરિક્સ ગુજરાતીમાં |
 
મારો રોમ તને કરે નહિ માફ

હો દિલ રાજી હતું તારા વગર કશું નતું
મેં તો કર્યું બધું જતું તારી જોડે રહેવું હતું...(2)

મારી હારે કર્યો તે વિશ્વાસઘાત રે
મને લાગ્યો છે ખુબ મોટો આઘાત રે
મને લાગ્યો છે ખુબ મોટો આઘાત રે

જા હું તો તને કરી દઈશ માફ રે
મારો રોમ તને કરે નહિ માફ....(2)

હો દિલ રાજી હતું તારા વગર કશું નતું
મેં તો કર્યું બધું જતું તારી જોડે રહેવું હતું
હો કર્યો તારો વિશ્વાસ આંખ મીંચી ને
તોડી દીધું દિલ મારુ તમે હસી ને

હો મારા પ્રેમ ની કદર તમે ના કરી
પથ્થર હશે દિલ તારું ખબર ના પડી
તું હવા માં ઉડે છે આજકાલ રે
તું સમજી શકે ના મારા હાલ રે
તું સમજી શકે ના મારા હાલ રે

જા જા હું તો તને કરી દઈશ માફ રે
મારો રોમ તને કરે નહિ માફ...(2)

હો દિલ રાજી હતું તારા વગર કશું નતું
મેં તો કર્યું બધું જતું તારી જોડે રહેવું હતું

હો જાણે કેમ યાદ મારી યાદ રહી ગઈ
દિલ રડ્યુ ને આંખ મારી ભીની થઇ ગઈ
હો અમારો પ્રેમ આજે જૂનો થઇ ગયો
કર્યો મેં પ્રેમ એ ગુનો થઇ ગયો

હો પ્યાર મળવો એ કિસ્મત ની વાત છે
જુદા પડવું એ કુદરત ને હાથ છે
જુદા પડવું એ કુદરત ને હાથ છે

જા હું તો તને કરી દઈશ માફ રે
મારો રોમ તને કરે નહિ માફ...(2)

ભગવાન તને કરે નહિ માફ
મારો રોમ તને કરે નહિ માફ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »