Jaan Ne Leva Jaan Aayi Lyrics in Gujarati

Jaan Ne Leva Jaan Aayi - Bechar Thakor
Singer : Bechar Thakor
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : T-Series
 
Jaan Ne Leva Jaan Aayi Lyrics in Gujarati
| જાનને લેવા જાન આઈ લિરિક્સ ગુજરાતીમાં |
 
હે હાલક ડોલક હૈયું કરે
આંખો મારી રોયા કરે
હાલક ડોલક હૈયું કરે
આંખો મારી રોયા કરે

હે મારી જાનને લેવા એક જાન આઈ
મારી જાનને લેવા એક જાન આઈ
કેવી કરમની કઠણાઈ

હે મારી નજર સામે ચોરીયો ચિતરાઈ
મારી નજર સામે ચોરીયો ચિતરાઈ
કેવી કરમની કઠણાઈ
હો સેંથામાં ભરીને સિંદૂર રે
ચાલી જશે તું મારાથી દૂર રે
સેંથામાં ભરીને સિંદૂર રે
ચાલી જશે તું મારાથી દૂર રે
કેવી કરમની કઠણાઈ

હે મારી જાનને લેવા એક જાન આઈ
મારી જાનને લેવા એક જાન આઈ
કેવી કરમની કઠણાઈ
મારી કેવી કરમની કઠણાઈ

હો પ્રેમ મને કર્યો બકા પરણો છો બીજાને
આ બધું મારાથી જોયું જાય સાને
હો મને એકલો મેલીને તું સાસરે નો જાને
રોકાવાતું હોઈ તો રોકાઈ જાને

હો બેવફા કેમ તારે બનવું પડ્યું
મારાથી કોણ તને સારું રે મળ્યું
બેવફા કેમ તારે બનવું પડ્યું
મારાથી કોણ તને સારું રે મળ્યું
કેવી કરમની કઠણાઈ

હે મારી જાનને લેવા એક જાન આઈ
મારી જાનને લેવા એક જાન આઈ
કેવી કરમની કઠણાઈ
મારી કેવી કરમની કઠણાઈ

હો જીગર છે કે ચોરી માંથી ઉપાડી લઈ જવ રે
પણ આબરૂ નઈ જવા દવ તને લવ કરું બવ રે
હો તે કર્યું તારા વાળું તને હવે શું કહું રે
નથી સમજાતું હું જીવું કે મરી જવ રે

હો એક જાન આવીને જાન લઈ જવાની
તું ગામ છોડીસ અમારે દુનિયા છોડવાની
એક જાન આવી બે જાન લઈ જવાની
તું ગામ છોડીસ અમારે દુનિયા છોડવાની
કેવી કરમની કઠણાઈ

હે મારી જાનને લેવા એક જાન આઈ
મારી જાનને લેવા એક જાન આઈ
કેવી કરમની કઠણાઈ
હે મારી કેવી કરમની કઠણાઈ
હે મારી કેવી કરમની કઠણાઈ
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »